પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપમકાઈ ના દાણા
  2. 3 ચમચીતેલ
  3. 2 ચમચીબટર
  4. 1/4 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ચમચીમસાલો-મકાઈ દાણા સાથે જ હતો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક જાડા તળિયાં વાળા વાસણમાં તેલ ગરમ કરી મકાઈ ને 2-3 મિનિટ સાંતળો.પછી મીઠું,હળદર અને બટર ઉમેરી મીક્ષ કરી ઢાંકી દો.

  2. 2

    હવે બધાં દાણા ફૂટવા દો.3-4 મિનિટ માં બધાં દાણા ફૂટી જશે.2-3 મિનિટ બાદ ઢાંકણ ખોલી મસાલો છાંટીને બરાબર મીક્ષ કરી લો.તૈયાર છે મસાલા પોપકોર્ન.

  3. 3

    તૈયાર છે બાળકોને ઓલ ટાઈમ ફેવરીટ મસાલા પોપકોર્ન🍿

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes