રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામમકાઈ ની ધાણી
  2. 2 ચમચીતેલ
  3. ચપટીહિંગ
  4. 1/4 ટી સ્પૂનહળદર પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધીમા તાપે મકાઈની ધાણી ક્રિસ્પી થાય તે રીતે શેકી લો.

  2. 2

    હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં હિંગ, હળદર અને મીઠું ઉમેરી મકાઈની ધાણી ઉમેરી બરાબર મિક્સ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes