કાંદા પૌવા (Kanda poha recipe in gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

#મોમ મારા કીડ નો ફેવરિટ કાંદા પૌવા હું અવાર નવાર એને બનાવી આપુ છું

કાંદા પૌવા (Kanda poha recipe in gujarati)

#મોમ મારા કીડ નો ફેવરિટ કાંદા પૌવા હું અવાર નવાર એને બનાવી આપુ છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી પૌવા
  2. 1બટાટા
  3. 1ડૂંગળી
  4. 1લીલું મરચું
  5. 1આદુ નો ટુકડો
  6. 1 ટેબલ સ્પૂનમાંડવી ના બી
  7. 1 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનમરચા પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ લીંબુ નો રસ
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 ટેબલ સ્પૂનતેલ
  14. ૧/૨ વાડકી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌવા પલાળી દો

  2. 2

    પછી બટેટા ડૂંગળી સમારી લો આદુ લસણ જીના સમારો

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખો અને ડૂંગળી બટેટા આદુ મરચાં ઝીણાં સમારેલાં નાખો અને માંડવી ના બી નાખી થોડી વાર ચડવા દો

  4. 4

    પછી તેમાં બધા મસાલા નાખી દો લીંબુ પણ પછી પોવા ઉમેરી દો બરાબર હલાવી ને કોથમીર છાંટી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes