કાઠિયાવાડી પૌવા બટાકા (kathiyawadi poha recy8a

Brinal Parmar
Brinal Parmar @Brinal_05

કાઠિયાવાડી પૌવા બટાકા (kathiyawadi poha recy8a

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. 3 કપપૌવા
  2. ૧.૫ કપ સમારેલા બટાકા
  3. 2 નંગસમારેલા લીલાં મરચાં
  4. ૭-૮ મીઠા લીમડાના પાન
  5. 3 ચમચીતેલ
  6. 1 ચમચીજીરું
  7. 2 નંગલવિંગ
  8. 1નાનો ટુકડો તજ
  9. 1 ચમચીહળદળ પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીમરચું પાવડર
  12. 2 ચમચીબૂરું ખાંડ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. ૧/૪ ચમચી ચાટ મસાલો
  15. સજાવટ માટે કોથમીર
  16. લીંબુનો રસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ જારી વાળા વાસણમાં પૌવા લઈ બરાબર ધોઈ ૫-૬મીનીટ પલળવા દેવા.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ તથા મીઠા લીમડાનો વઘાર કરી મરચાં તથા બટાકા મીક્સ કરો.

  3. 3

    તેમાં હળદળ, મીઠું ઉમેરી પાણી.ભરેલું ઢાંકણ ઢાંકી ૨-૩ મીનીટ ચઢવા દેવું.

  4. 4

    હવે તેમાં પૌવા તથા બધાં મસાલા ઉમેરો અને તેને હળવાશથી મીક્સ કરી ૨ મીનીટ ચઢવા દો. પછી તૈયાર થયેલા પૌવા બટાકા ને કોથમીર થી સજાવી ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

ટિપ્પણીઓ

Similar Recipes