કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#MAR
મહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે..

કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)

#MAR
મહારાષ્ટ્ર માં સવાર માં સ્ટ્રીટ સાઈડ માં આ પોહા મળી જ રહે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
નાસ્તા માટે
  1. ૧ વાડકીપૌંઆ
  2. ૧ નંગકાપેલી ડૂંગળી
  3. ૨ ચમચા શીંગદાણા
  4. ૨ નંગમરચા ના કટકા
  5. ૨ ચમચા ફ્રેશ ધાણા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીરાઈ,જીરું મિક્સ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચો લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પૌંઆ ને એક વખત પાણી થી ધોઈ નિતારી લો અને શીંગદાણા ને પેન માં શેકી લો.

  2. 2

    ડુંગળી મરચાના કટકા કરી લો.
    પેન માં તેલ લઇ રાઈ, જીરું નાખી ડુંગળી મરચા ના કટકા, લીમડી, શીંગદાણા, મીઠું અને હળદર પણ એડ કરી લો.

  3. 3
  4. 4

    હવે તેમાં પૌંઆ અને ફ્રેશ ધાણા નાખી હલાવી લો, છેલ્લે લીંબુ નો રસ નાખી ૨ મિનિટ આંચ પર રાખી ગેસ બંધ કરી લો.

  5. 5

    ટેસ્ટી કાંદા પોહા તૈયાર છે,ડિશ માં કાઢી ઉપર ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes