ભાત ના ભજીયા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4 ચમચીચણા નો લોટ
  2. થોડુ પાણી
  3. ચપટીઅજમો
  4. 1ડુંગળી
  5. 1-2લીલા મરચાં
  6. 1વાટકો ભાત
  7. ચપટીમરચું પાઉડર
  8. ચપટીધાણાજીરૂ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચપટીહળદર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો પછી તેમાં અજમો અને સમારેલા ડુંગળી,મરચાં ઉમેરો.

  2. 2

    ત્યારબાદ ભાતને ચમચી વડે મેશ કરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો પછી તેમાં હળદર, ચટણી,ધાણાજીરું અને મીઠું ઉમેરો

  3. 3

    હવે બધું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી ભજીયા પાડવા અને તેને સોસ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

ટિપ્પણીઓ

Similar Recipes