ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)

#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે.
ચોકલેટ આઈસ્ક્રીમ અને રોઝ આઇસક્રીમ (Chocolate Icecream & Rose icecream recipe in Gujarati)
#મોમ. આ આઈસ ક્રિમ મે મારી દીકરી માટે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ આઈસ્ક્રીમ બનવા માટે બેઝ બનાવો પડે હું અહી એક જ બેઝ માંથી બે ફ્લેવર ના આઈસ્ક્રીમ બનાવી છે. સૌ પ્રથમ ઠંડું દૂધ ૧/૨ વાટકી લ્યો. એમાં કોર્ન ફ્લોર, સીએમએસ, જીએમસી પાઉડર ઉમેરી એકદમ સરસ મિક્સ કરી દો. હવે એક કડાઈમાં ૫૦૦ ગ્રામ દૂધ લઈ ગરમ કરવા મૂકો. દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં બનાવેલું મિશ્રણ ઉમેરો. ખાંડ પણ પેલા ઉમેરી દેવી. પછી દૂધ ને ધીમા થી માધ્યમ તાપે ઉકાળો. હવે મિશ્રણ ઘટ્ટ થાય થોડું એટલે ગેસ પરથી ઉતારી ઠંડું પડવા દો.
- 2
હવે એ મિશ્રણ થડું પડે એટલે એને એક એર ટાઈટ ડબ્બામાં ભરી ડબ્બા ઉપર પ્લાસ્ટિક લગાવી ડબ્બો બરાબર બંધ કરી ફીઝર માં ૪ કલાક માટે મૂકી દો. બરાબર થીજી જાય પછી બહાર કાઢો. હવે એને ખૂબ ફીણો બીટલ હોય તો એનાથી ની તો કોઈ પણ મેસર થી બરાબર હળવું થાય ત્યાં સુધી ફીણો. ફ્રેશ ક્રીમ ને પણ બીટ કરી મિક્સ કરી ફરી બીટ કરો મિનિટ તો થશે જ.
- 3
હવે સરસ ક્રીમી અને હલકું મિશ્રણ થાય એટલે એના બે ભાગ કરી દો. એક માં વેનીલા એસેન્સે અને એક માં ચોકલેટ આસેન્સે નાખો પછી એક મિશ્રણ માં ચોકલેટ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ડબ્બા માં ભરી પ્લાસ્ટિક લગાવી પેક કરી દો. બીજા માં રોઝ ઇસેન્સે અને રોઝ સીરપ નાખી મિક્સ કરીને બીજા ડબ્બા માં પેક કરી દો અને ૮ કલાક માટે ફ્રિઝાર માં મૂકો પછી કાઢી ને સર્વ કરો. ચોકલેટ આઈસ્ક્રીમ માં ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
ફાલુદા (Falooda recipe in Gujarati)
ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
બદામ મિલ્કશેક વિથ ડેટ્સ એન્ડ ચોકલેટ (Badam Milkshake With Dates Chocolate Recipe In Gujarati)
#EB#WEEK14બદામ મિલ્કશેક ના અનેક ફાયદા છે, બદામ મિલ્કશેક પીવાથી હાડકાં મજબૂત થાય છે, બદામ મિલ્કશેક પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને તે આપણી સ્કિન માટે પણ ફાયદાકારક છે. Rachana Sagala -
-
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Bhavisha Manvar -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
રોઝ લસ્સી વિથ વેનીલા આઈસ્ક્રીમ (Rose Lassi With Vanilla Icecream Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
ચોકલેટ મિલ્કશેક(Chocolate Milkshake Recipe in Gujarati)
Milkshek#GA4#week4આજે મેં મારી પુત્રી માટે ચોકલેટ મિલ્કશેક બનાવ્યો.તેને ચોકલેટ ખૂબ ગમે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તે ખૂબ જ સરળ છે. Zarna Jariwala -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream recipe in Gujarati)
#FDઆ રેસિપી હું મારી ફ્રેન્ડ જેનું નામ રીના રૈયાણી છે તેને ડેલીકેટ કરુ છું જે મારી ફ્રેન્ડ પણ છે અને સિસ્ટર પણ છે Madhvi Kotecha -
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
દાડમ આઈસ્ક્રીમ (Pomegranate Icecream Recipe In Gujarati)
દાડમનો આઈસ્ક્રીમ ખરેખર હોતો હશે? હા કેમ ન હોય, આઇસક્રીમની શ્રેણીમાં દાડમનો આઈસ્ક્રીમ અલગ જ સ્થાન ધરાવે છે. સ્વાદમાં સૌથી સ્વાદિષ્ટ એવો ખાટો-મીઠો અને સ્વભાવે એકદમ ઠંડો. ઉનાળાની બપોરે, દોસ્તો સાથે કીટી પાર્ટીમાં, ઘરે રાત્રીના ભોજન બાદ, ઓફિસમાં કોઈ મીટીંગમાં અને ખાસ કરીને કોઈ પ્રસંગમાં જમણવાર પછી ટેબલ પર સ્થાન મેળવે અને સૌને દાઢમાં રહી જાય એવો આ દાડમનો આઈસ્ક્રીમ ઘરે પણ બનાવી શકાય છે. આજે મેં અહીંયા આ આઈસ્ક્રીમની બનાવટને સરળ શબ્દોમાં રજૂ કરી છે.#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#pomegranateicecream#Pomegranate#dadamicecream#icecream Mamta Pandya -
-
વેનીલા એન્ડ રોઝ મિલ્કશેક (Vanilla And Rose Milkshake Recipe In Gujarati)
ઠંડા ઠંડા મિલ્ક શેક Sangita Vyas -
-
રોઝ પિસ્તાચીઓ સ્વીસ રોલ (Rose pistachio swiss roll recipe in Gujarati)
#માઇઇબુકમીઠાઈ શીખી ને બનાવાનું અત્યારે એક જ કારણ છે રક્ષાબંધન આવે છે અને હવે બઉ દૂર નથી. બધા નો ખૂબ જ પ્રિય તહેવાર છે. તો ચાલો ફટાફટ બનાવો તમારા વ્હાલા ભાઈ બહેનો માટે. બધી વાનગી ની જેમ આ પણ પહેલી જ કોશિશ હતી અને બનાવ્યા નો ખૂબ આનંદ છે. કોરોના વાઇરસ ના વધતા જતા સંક્રમણ ને કારણે આ વખતે બધા નક્કી કરો કે મીઠાઈ ઘરે જ બનાવીએ અને આપણા પરિવાર ને ખુશી થી ખવડાવીએ. Chandni Modi -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (15)