ભાત ના ઢોકળા વેસ્ટમાંથી બેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નૂ ખીરું અથવા માટે લોટ મા ભાત અને થોડો સોડા એડ કરીને ગરમ પાણી નાખવું તેમાં છાસ પણ નાખવી આ મિશ્રણ ને 6-7 કલાક આથો આવા દેવું.
- 2
ત્યારબાદ તેમાં વધેલા સાજીના ફૂલ એડ કરીને તેમાં તેલ ગરમ કરીને એડ કરવું ત્યારબાદ હળદર અને નીમક નાખવું અને હલાવીને ઢોકળીયા મા ઢોકળા મુકવા તેમાં ઉપર ધાણાજીરું અને મરચું પાવડર છાંટવો આ ઢોકળા ના ખીરા મા આથતી વખતે પાણી થોડું ઓછું નાખવું ભાત હોવાથી જરૂર નહિ પડે પાણી ની.
- 3
ઢોકળા ચડી જાય એટલા પ્લેટ મા તેલ લીલી ચટણી અને લસણ ની ચટણી સાથે સર્વ કરો તૈયાર છે વધેલા ભાત ના ઢોકળા આ ઢોકળા ટેસ્ટ મા ખુબ ટેસ્ટી અને સોફ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11847020
ટિપ્પણીઓ