ઘુઘરા દાલ ઢોકળી (Ghughara Dal Dhokli Recipe In Gujarati)

ઘુઘરા દાલ ઢોકળી (Ghughara Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કૂકર માં દાળ ને 4/5 સીટી વગાડી બાફી લો. પછી તેને બ્લેન્ડર થી જેરી લો. પછી એક કડાઈ માં તેલ મૂકી તમાં રાઈ જીરું ઉમેરો.લીલાં મરચાં ને લીમડો નાખી દો.પછી ટામેટાં ઉમેરો. પછી તેમાં દાળ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં હળદર મીઠું મરચું ધણાજીરું બધો મસાલો નાખી બરાબર હલાવી લો. તેને ઉકળવા દો.
- 2
હવે એક વાસણમાં ઘઉં નો લોટ લઈ તેમાં હળદર મીઠું મરચું ધણાજીરું તેલ નાંખી પાણી થી લોટ થેપલા જેવો લોટ બાંધવો. હવે એક વાસણમાં બટેટાં ને મેશ કરી તેમા શિંગ નો ભુક્કો લો તેમાં હળદર મીઠું મરચું ધણાજીરું લીંબુ નો રસ ખાંડ ઉમેરો મિક્સ કરી તેનાં નાનાં નાનાં ગોળા વાળી લો.
- 3
હવે લોટ માંથી લૂઆ બનાવીને તેની નાની પૂરી વણી લો. પછી તેમાં તૈયાર કરેલા ગોળા મૂકી દો.તેને કચોરી અથવા ઘુઘરા નાં શેઇપ માં વળી લો. હવે તેને ઉકળતી દાળમાં નાંખી દો. 20/25 મીનીટ સુધી ઉકળવા દો. થઈ જાય પછી તેમાં કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પોષ્ટીક દાળ ઘુઘરા ઢોકળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
-
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
-
-
-
વેજ સ્ટફ પરાઠા (Veg Stuffed Paratha Recipe In Gujarati)
Vej staf paratha recipe in Gujarati#golden apron Ena Joshi -
-
-
-
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
-
-
-
દાળ ઢોકળી- ભાત (Dal Dhokli & Rice Recipe In Gujarati)
#મોમમારી સાસુ મોમ ને બોવ ભાવે. એની ફેવરિટ છે.એટલે આજ મે બનાવી. Nehal D Pathak -
-
-
More Recipes
ટિપ્પણીઓ