રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.પછી બીજે દિવસે કુકરમાં પલાળેલા ચણા, મીઠું અને ત્રણ કપ પાણી રેડી ધીમા તાપે ચાર સીટી વગાડી ને બાફી લો.
- 2
હવે પેનમાં તેલ લઈ તેમાં તજ, લવિંગ, શીંગદાણા,મગજતરી ના બી,ટામેટા, ડુંગળી એડ કરી દસ મિનિટ ધીમા તાપે ઢાંકીને શેકી લો. પછી તેને ઠંડુ થવા દો. હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 3
એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જે પેસ્ટ બનાવી છે તે એડ કરી મીઠું,હળદર,નાખી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દો.વચ્ચે-વચ્ચે હલાવતા જાવ. હવે તેલ છુટું પડી ગયું છે. એટલે તેમાં બધા જ મસાલા એડ કરી, બાફેલા ચણા એડ કરી, થોડું પાણી રેડી હલાવી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ થવા દો. હવે બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. ગેસ બંધ કરી દો.
- 4
હવે તૈયાર છે પંજાબી છોલે. તેને સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી સર્વ કરો.
Similar Recipes
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#weekend પંજાબી રેસીપી તો લગભગ બધાને ભાવે છે. પરાઠા સાથે છોલે મળે એટલે લગભગ બધાને જ મોજ પડી જાય .. આમ તો કુલચા સાથે છોલે ખવાય છે પણ તળેલું ખાવાને બદલે પરાઠા સાથે હેલ્થી version બનાવ્યું છે Manisha Parmar -
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15305084
ટિપ્પણીઓ