ફૂદીના સેન્ડવીચ (Mint sandwich Recipe in Gujarati)

Sweety Lalani @cook_21664402
ફૂદીના સેન્ડવીચ (Mint sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને મીઠું નાખી બાફી લેવા ત્યારબાદ તેને મેશ કરી રાખવા હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ અને લીમડાનો વઘાર કરી ડુંગળી અધકચરી સાંતળો. મીઠું સ્વાદ મુજબ નાખવું.
- 2
હવે મિક્ષ્ચર ના બાઉલમાં ફુદીનો,મરચાં કોથમીર,લસણ અને લીંબુનો રસ નાખી ક્રશ કરી લેવું.
- 3
હવે બાફેલા બટેટા માં ડુંગળી અને ફુદીનાની પેસ્ટ ઉમેરી સેન્ડવીચ માટેનો મસાલો તૈયાર કરવો.
- 4
ત્યારબાદ બ્રેડ પર મસાલો લગાડવો તેના પર બીજી કોરી બ્રેડ મૂકી ટોસ્ટરમાં ગ્રીલ કરી લેવી તો તૈયાર છે ફુદીના સેન્ડવીચ જો નાના બાળકો માટે બનાવતા હોય તો બ્રેડમાં આ પેસ્ટ ઉપર ચીઝ ભભરાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
-
-
-
-
-
દહીં ફૂદીના ચટણી (Curd Mint Chutney Recipe In Gujarati)
આ ચટણી કોઇ પણ ફરસાણ સાથે પીરસાય છે. સ્ટાર્ટર સાથે બહુ જ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
ચીઝ મસાલા સેન્ડવીચ (Cheese Masala Sandwich Recipe In Gujarati)
#ડિનર#week12#goldenapron3#એપ્રિલ Shital Jataniya -
-
-
-
-
-
-
ગોલ્ડન બ્રેડ કોઇન્સ (Golden Bread Coins Recipe in Gujarati)
# goldenapron3# week16# આલુ#સ્નેક્સ Vibha Upadhyay -
-
-
-
-
-
-
-
-
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12502760
ટિપ્પણીઓ