ગોલ્ડન બ્રેડ કોઇન્સ (Golden Bread Coins Recipe in Gujarati)

# goldenapron3
# week16
# આલુ
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી તેનો છૂંદો કરી લો. ત્યારપછી ડુંગળી, ટમેટાં, આદું, લીલાં મરચાં, કોથમીર ઝીણા સમારી લો.
- 2
હવે બટેટાનાં છૂન્ડામાં સમારેલી ડુંગળી, ટમેટાં, લીલાં મરચાં, આદું, મીઠું, ચાટ મસાલો બધું મિક્સ કરી લો. ત્યારબાદ બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લો. જે બ્રેડનો ભાગ વધે તેને મિક્સરમાં ક્રશ કરી લો એટલે તે બ્રેડનો પાઉડર થઈ જાય. એક બોઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની સ્લરી તૈયાર કરી લો.
- 3
હવે રાઉન્ડ કટ કરેલી ૨ બ્રેડ લઈ તેમાં પહેલાં ટોમેટો સોસ લગાડી તેમાં બટેટાવારું મિશ્રણ ભરી તેમાં બીજી બ્રેડ ચોંટાડી દો.તે બ્રેડને સ્લરીમાં બોળી લો.
- 4
સ્લરીમાં બોળી લીધા બાદ તેને બ્રેડનાં ભુકા માં રગદોળી લઈ તેને ગરમ તેલમાં ધીમા તાપે
ગોલ્ડન કલરની તળી લો.તો તૈયાર છે ગોલ્ડન બ્રેડ કોઇન્સ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ બ્રેડ કોઇન્સ ( Potato Bread Coins recipe in Gujarati
બટેટાની દરેક વાનગી બધાં ને ભાવે,હવે બનાવો આલુ બ્રેડ કોઇન્સ.#આલુ Rajni Sanghavi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
વરસાદમાં સૌની મનપસંદ ગરમાગરમ બ્રેડ પકોડા અને ભજીયા Pooja kotecha -
-
-
-
-
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
-
ક્રિસ્પી બ્રેડ પકોડા (Crispy Bread Pakoda Recipe In Gujarati)
#goldenapron3#week16 Harsha Ben Sureliya -
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોલ્ડન પુડિંગ(golden pudding recipe in gujarati)
#FMપુડિંગ તો બધા ને ગમતું હોય છે ને વારંવાર ખાવાની ઈચ્છા પણ થાઈ એટલે મને લાગ્યુ, આમાં કંઈક હેલ્થી હોય તો સારુ લાગે. આજ મે અલગ રીતે ચીક્કી સાથે બનાવ્યું. કે જેમાંથી સ્વાદની સાથે થોડુ કેલ્શ્યમ પણ મળી રહે....... Chetna Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)