મેંગો કલાકંદ(Mango kalakand recipe in gujrati)

Dipal Parmar
Dipal Parmar @dips
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો પનીર
  2. 1વાટકો મિલ્કપાવડર
  3. 1/2 વાટકીખાંડ
  4. 1/2 વાટકીમેંગો પલ્પ
  5. 1/2 ચમચીએલચી પાવડર
  6. 1 ચમચીમલાઈ
  7. ડેકોરેશન માટે
  8. 2 ચમચીકેરી નો પલ્પ
  9. 1 ચમચીમલાઈ
  10. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં પનીર ને મસળી ને લયો તેમાં મિલ્ક પાવડર અને ખાંડ ઉમેરો

  2. 2

    હવે તેને ગેસ પર મૂકી હલાવો થોડી વાર પછી તેમાં કેરી નો પલ્પ મિક્સ કરો

  3. 3

    હવે ધીમા તાપે સતત હલાવતા રહો થોડી વાર માં મિશ્રણ પેન થી છૂટું પડવા લાગશે

  4. 4

    હવે તેમાં મલાઈ ઉમેરી દેવી

  5. 5

    હવે મિક્સ કરી થોડીવાર પછી ગેસ પર થી ઉતારી ગ્રીસ કરેલ થાળી માં ઠારી દયો અને એકસરખું કરી લયો અને ઠરવા દયો ઠરે એટલે કાપા પાડી લયો

  6. 6

    હવે થોડો કેરી નો પલ્પ મલાઈ અને ખાંડ ને મિક્સ કરી એકરસ કરી લયો

  7. 7

    હવે સરવિંગ પ્લેટમાં લઇ ઉપરથી કેરી મલાઈ મિશ્રણ થી સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes