મેંગો પિસ્તા કુલ્ફી(Mango pista kulfi recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યકિત
  1. 1 લિટરદૂધ
  2. 2પાકી કેરી નો પલ્પ
  3. 4 ચમચીદૂધ નો પાઉડર
  4. 4 ચમચીખાંડ
  5. 4 ચમચીપિસ્તા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દૂધ ને એક કઢાઈ માં લઇ ઉકળવા મૂકો.

  2. 2

    દૂધ ને હાફ રહી જાય એટલું ઉકાળો.

  3. 3

    પછી તેમાં દૂધ નો પાઉડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. (દૂધ ન પાઉડર માં થોડું પાણી ઉમેરી પેહલા ફેટી લો જેથી દૂધ માં નાખ્યા બાદ અંદર ગઠ્ઠા ના પડે)

  4. 4

    હવે દૂધ ને થોડી વાર ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો. દ્દુધ ને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમાં કેરી નો પલ્પ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે આમાં પિસ્તા નો ભુક્કો ઉમેરી લો. બધું મિક્સ કરી લો. પછી તેને કુલ્ફી મોલ્ડ માં ભરી લો.

  6. 6

    બીજા મટકા માં પણ ભરી શકાય (મટકા માં ભરી હોય તોય ઉપર ફોઇલ લગાવી લેવું જેથી આઈસ્ ક્રિસ્ટલ ના થાય) હવે આને 7થી 8 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.

  7. 7

    8 કલાક બાદ તૈયાર છે ઠંડી ઠંડી મેંગો પિસ્તા કુલ્ફી એન્જોય ❤️

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes