રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ લઇ તેના નાના ટુકડા કરી લો. પછી તેમાં ખાંડ ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેમાં દૂધ નાખી બેટરી તૈયાર કરો.
- 2
દસેક મિનિટ બેટર ને રેસ્ટ આપી પછી તેમાં ઇનો ઉમેરો એકસરખું મિક્સ કરી લો.
- 3
હવે માઇક્રોવેવ ના બાઉલ ને ઘી કે બટર થી ગ્રીસ કરી તેમાં થોડો મેંદો ભભરાવી તેમાં બેટર રેડો. હવે તેને માયકોવૈવ દસેક મિનીટ સુધી બેક થવા મૂકો. ચપ્પુ નાખી ચેક કરી જુઓ. જો કેકચકુ માં ચોટે નહી તો રેડી છે.
- 4
તો રેડી છે આપણી બિસ્કીટ કેક.ઉપર કાજુ બદામની કતરણથી ડેકોરેટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)
#WorldBakingDayઆજે મારા મમ્મી પપ્પા (સાસુ-સસરા)ની એનીવર્સરી છે તો જલ્દી બની જાય એવી કેક બનાવી છે. Deval maulik trivedi -
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
-
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12520787
ટિપ્પણીઓ