રાંધવાની સૂચનાઓ
- 1
Hidenseek બિસ્કિટનો મિક્સરમાં ભૂકો કરી લો હવે oreo બિસ્કીટ નો પણ મિક્સરમાં ભૂકો કરી લો બંને મિક્સ કરો અને સરખું હલાવો
- 2
તેમાં દૂધ ઉમેરી ફરીથી સરખું હલાવો.હવે તેમાં એક એક પેકેટ ઇનો ઉમેરી ખૂબ ફીણો એક ચમચી ઘી ઉમેરી તેને લીસું બનાવવું.
- 3
જે વાસણમાં કેક બનાવવાની છે તેમાં ઘીથી અંદર ગ્રીસ કરી તેની અંદર આ તૈયાર મિશ્રણ રેડો હવે તેમાં પ્રીહિટ કરેલ ઢોકળીયામાં મીઠું પાથરી અંદર 60 મિનિટ માટે બેક કરો. હવે કેક તૈયાર છે. ગાર્નીશીંગ માટે ચોકલેટ મેલ્ટ કરી કેક પર પાથરો. વર્મિસિલી ભભરાવો. જેમ્સ થોડા થોડા અંતરે લગાવો.
Similar Recipes
-
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
-
-
ઇન્સ્ટન્ટ મગ કેક(Instant Mug Cake Recipe In Gujarati)
#ફટાફટ#Cookpad#cookpadindiaકેકે, નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે.કાલે સાંજે અચાનક મારી દીકરી (20 months) ને કેક ખાવાની ઈચ્છા થઈ. એણે મારા મોબાઇલ માં કેક નો ફોટો જોયો અને મને કે મમ્માં કેક.મે વિચાર્યુ અત્યારે કેક ક્યાંથી લાવું? પછી મને યાદ આવ્યું k મારી પાસે hide n seek biscuits છે. તો મે ફટાફટ મગ કેક બનાવી દીધી. બહુ સોફ્ટ અને delicious બની હતી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ચોકલેટ બિસ્કિટ કેક (Chocolate Biscuit Cake Recipe In Gujarati)
#WorldBakingDayઆજે મારા મમ્મી પપ્પા (સાસુ-સસરા)ની એનીવર્સરી છે તો જલ્દી બની જાય એવી કેક બનાવી છે. Deval maulik trivedi -
ચોકલેટ કેક(chocalte cake inGujarati)
#માઇઇબુક#પોસ્ક૧૩#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
ચોકલેટ ચિપ્સ કપકેક (Chocolate chips Cup Cake recipe in Gujarati)
#GA4#week13#chocolatechips ચોકલેટ ફ્લેવર વાળી કેક સામાન્ય રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ પસંદ હોય છે. ચોકલેટ ફ્લેવરની સાથે ચોકલેટ ચિપ્સ પણ ઉમેરીને મેં આજે ઇનસ્ટન્ટ ચોકલેટ ચિપ્સ કપકેક બનાવી છે.જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ગમે ત્યારે ખુબ જ ઓછા ઈગ્રીડીયન્સ માંથી બનાવી શકાય છે. નાના બાળકોને તો ખૂબ જ પસંદ પડે તેવી આ કપકેક બની છે તો બધા જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
-
કુકીઝ એન્ડ ક્રીમ ડેઝટૅ (cookies and cream dessert recipe in gujarati)
#goldenapron3#week18#biscuit Monali Dattani -
-
-
-
-
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે.ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં ગ્રામ અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ G M S ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે.તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ...👍🏻..અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે... Palak Sheth -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080075
ટિપ્પણીઓ (5)