ચોકો કોકો મિલ્ક શેક (Choco Coco Milk shake Recipe In Gujarati)

Megha Vyas
Megha Vyas @meghs_kitchen

#સમર...
ગરમી ની ઋતુમાં ઠંડક નો એહસાસ કરાવતો એકદમ સરળ સામગ્રી થી બનેલો મિલ્ક શેક..

ચોકો કોકો મિલ્ક શેક (Choco Coco Milk shake Recipe In Gujarati)

#સમર...
ગરમી ની ઋતુમાં ઠંડક નો એહસાસ કરાવતો એકદમ સરળ સામગ્રી થી બનેલો મિલ્ક શેક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો માટે.
  1. 500 ગ્રામગરમ કરીને ઠંડુ કરેલું દૂધ..
  2. 3 ચમચી-કોકો પાવડર.
  3. 4ચમચી- ડ્રિંકિંગ ચોકલેટ પાવડર.
  4. 5 ચમચીખાંડ.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા મિક્સચર જાર માં થોડું ઠંડુ દૂધ રેડવું..

  2. 2

    તેમાં ઉપર જણાવ્યા મુજબ... કોકો પાવડર તથા ડ્રિંકિંગ ચોકલેટ પાવડર નાખવો.. તથા ખાંડ પણ ઉમેરી દેવી..

  3. 3

    હવે મિક્સચર ઓન કરીને બધું 2 મિનિટ માટે ચલાવી લેવું...ત્યારબાદ થોડું વધેલું દૂધ પણ એમાં ઉમેરી દેવું..

  4. 4

    તો તૈયાર છે એકદમ સરળ ચોકો કોકો મિલ્કશેક.. એને કોઈ પણ ગ્લાસ માં સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Vyas
Megha Vyas @meghs_kitchen
પર

Similar Recipes