કોકો ચોકો ટાર્ટ (coco choco tart recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CR
આ ટાર્ટ વેગન લોકો જે દૂધ અને દહીં વાપરતાં ન હોય તેઓ માટે બેસ્ટ ઓપ્શન છે.જે કોકોનટ મિલ્ક, કોકોનટ ઓઈલ અને કોકોનટ પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.

કોકો ચોકો ટાર્ટ (coco choco tart recipe in Gujarati)

#CR
આ ટાર્ટ વેગન લોકો જે દૂધ અને દહીં વાપરતાં ન હોય તેઓ માટે બેસ્ટ ઓપ્શન છે.જે કોકોનટ મિલ્ક, કોકોનટ ઓઈલ અને કોકોનટ પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 200ml કોકોનટ મિલ્ક
  2. 125gm ડાર્ક ચોકલેટ
  3. 3-4 ચમચીકોકોનટ ઓઈલ
  4. 10-12 નંગબદામ
  5. 12 નંગમૈરી બિસ્કિટ
  6. 1 ચમચીકોકો પાવડર
  7. 1 ચમચીકોપરુ
  8. 8-10ફુદીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોકોનટ મિલ્ક ને ગરમ થાય બાદ તેમાં ચોકલેટ નાં પીસ કરી ઉમેરવા..

  2. 2

    હલાવી મેલ્ટ કરવું. મિક્ષચર માં બિસ્કિટ અને બદામ લઈ ઝીણો ભુકો કરવો.

  3. 3

    પેન માં કોકોનટ ઓઈલ ગરમ કરવા મૂકો. બિસ્કિટ અને બદામ નાં ભુકા માં કોકો પાવડર ઉમેરી મિક્સ કરો..તેમાં કોકોનટ ઓઈલ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    ટાર્ટ માં બટર પેપર મૂકી મિશ્રણ દબાવી ભરવું...તેનાં પર કોકોનટ મિલ્ક અને ચોકલેટ મિશ્રણ પાથરવું.

  5. 5

    બોર્ડર પર કોપરુ નાં લાઈન કરવી.ફ્રીઝર માં અડધી કલાક મુકવું.

  6. 6

    બાદ ફુદીના પાન અને બદામ થી સજાવટ કરી કટ્ટ કરી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes