કોલ્ડ કોકો મિલ્કશેક (Cold Coco Milk Shake Recipe In Gujarati)

Vaishali Joshi
Vaishali Joshi @cook_26263127

#GA4 #Week4
સૌને ભાવતું અને ગરમીમા ઠંડક આપે એવું મસ્ત મજાનું મિલ્કશેક.😋

કોલ્ડ કોકો મિલ્કશેક (Cold Coco Milk Shake Recipe In Gujarati)

#GA4 #Week4
સૌને ભાવતું અને ગરમીમા ઠંડક આપે એવું મસ્ત મજાનું મિલ્કશેક.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 -8  મિનિટ
3-4  ગ્લાસ
  1. 1-2 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  2. 2 કપઠંડુ ફૂલ ફેંટ દૂધ
  3. 1/4 કપખાંડ
  4. 10બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 -8  મિનિટ
  1. 1

    એક મિક્સરના જાર મા સૌથી પહેલાં કોકો પાઉડર, દૂધ, ખાંડ અને બરફના ટુકડા ઉમેરી લઈશું

  2. 2

    બધા ઘટકોને મિક્સ કરી સ્મૂધ કરીને તૈયાર કરીશું.

  3. 3

    હવે તૈયાર કરેલા મિલ્કશેક ગ્લાસમાં સરખા ભાગે વહેંચી લઈશું અને ઉપરથી ચોકલેટનો ભૂકો ભભરાવીને સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Joshi
Vaishali Joshi @cook_26263127
પર
Cooking for my family and giving them happiness by trying new and unique recipes is my favorite thing and it makes me happier. 😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes