મસાલા ડોસા (Masala dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરું બનવા માટે chokha, અડદ ની દાળ, ચણા દાળ, અને મેથી લઇ ને તેને 2 થી 3 વાર બરાબર ધોઈ લો. ત્યાર બાદ તેને 4-5 કલાક પલાળો ત્યાર બાદ તેને પીસો તે સમય પર તેના માં પલાળેલા પૌવા ઉમેરી ને પીસો અને તને 7-8 કલાક આથો આવા માટે ગરમ જગ્યા પર રાખો અને પછી તને વાપરો મીઠુ ઉમેરી ને. એક વાટકા માં તેલ લો તે ગરમ થાય એટલે તેમાં રાય નાખો તે ફૂટી જાય એટલે તેમાં લીલા મરચા નાખો ત્યાર બાદ તેમાં હળદર ઉમેરો ને મિક્સ કરીને તેમાં બટાકા ના ટુકડા ઉમેરો અને મિક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠુ ઉમેરી ને મિક્સ કરો. તો તૈયાર છે મસાલો.
- 2
1 કલાક તુવેરદાળ મેં પલાળી ને કુકર માં 3 થી 4 વિશલ મારી લીધી છે ત્યાર બાદ બફાઈલી દાળ ને મેં હેન્ડમિસર થી પીસી દીધી છે અને તેમાં બટાકા, ટામેટા અને ટીદુરા ઉમેરો ત્યાર બાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, આંબોળિયું અને મીઠુ નાખી ને તેને એક ઉભરો આવે ત્યાર સુધી ઉકળવા દો. ત્યાર બાદ એક વઘારીયા માં તેલ લો તે ગરમ થાય એટલે તેમાં રાય નાખો તે ફૂટી જાય atle તેમાં હિંગ નાખો અને ડુંગળી નાખી ને સાંતલો.
- 3
ત્યાર બાદ તેમાં લાલ સૂકા મરચા ઉમેરો અને તેમાં મેથી મસાલો ઉમેરો અને 20 સેકન્ડ સાંતળો. અને તેને દાળ માં રેડો. અને દાળ ને 5 થી 6 મિનિટ ઉકળવા દો તો આપનો સંભાર તૈયાર છે.
- 4
ત્યાર બાદ ડોસા ના તવા ને એક દમ ગરમ કરો અને તેના પર પાણી ના છાટા ઉમેરો અને તેને લુસી ને ગેસ ધીમો કરીને તેના પર ડોસા નુ બેટર પાથરો અને તે એક દમ સુકાઈ જાય ત્યાર પછી જ તેના પર તેલ લાગવું.
- 5
ત્યાર બાદ તેના પર મસાલો ઉમેરી ને 20 થી 25 સેકન્ડ થવા દો અને ત્યાર બાદ તેનો વાળી ને ગરમ ગરમ પીરસો.
- 6
ડોસા ને મેં ચટણી અને સંભાર સાથે પીરસ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
-
-
-
-
-
-
વેજ મસાલા ઢોંસા(Veg masala dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa ઢોસા એ સાઉથ ઈન્ડિયન વાનગી છે. પણ બધેજ બને છે. અને બધા ને ભાવતી વાનગી માની એક છે. ઢોસા હેલ્ધી વાનગી છે. ઓછા તેલ માં બની જાય છે. Reshma Tailor -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
-
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
-
-
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ