રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા ના ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી એડ કરી ઢોસા નું બેટર રેડી કરો.
- 2
ચટણી બનાવા માટે પેન માં તેલ મૂકી રાઈ એડ કરો. લીમડો,સૂકા લાલ મરચા એડ કરી એક પછી એક બધી સામગ્રી એડ કરો. થોડી વાર સાંતળો.થોડું પાણી એડ કરી કુક કરો.ગેસ બન્ધ કરી ઠંડુ થવા દો.
- 3
મિક્ષી જાર માં લઇ પીસી ને સ્મૂધ ચટણી રેડી કરો.
- 4
સ્ટફિંગ માટે નોન સ્ટીક પેન માં તેલ લઈ ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ સાંતળો.ટામેટાં એડ કરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
- 5
મેસ કરેલા બટાકા એડ કરી બધા મસાલા એડ કરી મિક્સ કરો.3 ટેબલ સ્પૂન તૈયાર કરેલી ચટણી ચટણી એડ કરી મિક્સ કરો.થોડું પાણી એડ કરી મિક્સ સ્ટફિંગ રેડી કરો.
- 6
ઢોસો બનવા માટે ગેસ પર ઢોસા ની લોઢી ગરમ કરો.તેને તેલ થી ગ્રીસ કરી પાણી છંટકોરી લૂછી લો.ઢોસા નું બેટર પોર કરો ફાસ્ટ ગેસ પર થવા દો.ઢોસા ની ફરતે થોડું તેલ નાખી થવા દો.
- 7
ઢોસા પર મસાલો પાથરો. ઢોસો થવા આવશે ત્યારે તેની બોર્ડર પેન છોડી દેશે.
- 8
ક્રિસ્પી થાય એટલે ઢોસા ને ફોલ્ડ કરી લો.સાંભાર અને ચટણી સાથે ગરમ ગરમ મૈસુર મસાલા ઢોસા સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Maisur Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3ઢોસા એ નાના મોટા સહુ ને પસંદગી ની વાનગી છે મારા ઘરે પણ બધા ને બહુજ પસંદ છે તો આજે હું મારા સન ની પસંદગી ની રેસિપિ શેર કરું છુ Dipal Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
ટિપ્પણીઓ (13)