રવા ઢોકળાં રોલ

#મોમ
મે મારા બાળકો માટે આ રેસીપી બનાવી. જે એલોકો ને ખૂબ જ ભાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
રવો અને દહીં ભેગા કરી ઢોકળાં જેવું ખીરું તૈયાર કરવું. અને ઢાંકી ને મૂકવું. જરૂર લાગે તો 1/4કપ પાણી ઉમેરવું.
- 2
હવે બાફેલા બટેકા ને છોલી આંગળી થી ભાંગી લેવા. એક પેણા મા તેલ મૂકી રાઈ હિંગ જીણો સમારેલો કાંદો ઉમેરી સાતરવો મીઠું હળદર ધાણા જીરૂ લાલ મરચું પાવડર વાટેલાં આદું મરચાં નાખી હલાવી બટેકા ઉમેરી ગરમ મસાલો નાખી હલાવી લેવું.
- 3
હવે ઢોકળીયા મા પાણી ગરમ કરવું. રવા ના મિશ્રણ મા ઇનો ઉમેરી 2ચમચી ગરમ પાણી નાખી ફેટી લેવું. હલકું લાગે ત્યાં સુધી.
- 4
હવે સ્ટીલ ના ગ્લાસ ને તેલ ચોપડી લેવું. અને 2ચમચા જેવું ખીરું રેડવું. અને બટેકા ના મિશ્રણ નો રોલ વાળી વચ્ચે મૂકવો. ઉપર થી ખીરું રેડવું. અને 3/4ગ્લાસ ભરવો. ઢોકળીયા મા 12-15મીન. બાફી લેવું. બહાર કાઢી ઠંડુ કરવું. અને ચપ્પુ ની મદદ થી ધાર છૂટી કરવી.રવા ઢોકળા રોલ તૈયાર.
- 5
હવે એક પેન મા ફરીથી તેલ મૂકી રાઈ હિંગ કાશ્મીરી લાલ મરચું પાવડર હળદર મીઠું નાખી સાતરી 1/2કપ પાણી ઉમેરી ઉકાળવું. અને રોલ ને આખો રગદોળી લેવો. બહાર કાઢી ગોળ પીતા કરી ફૂદીના કોપરા ની ચટણી સાથે પરોસવો. તૈયાર છે ટેસ્ટી અને કંઈક અલગ રવા ઢોકળા રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલ્ટિગ્રેન ભાખરી પિઝા (Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
#રોટીસઆ એક ભાખરી ને મે હેલ્ધી બનાવી બાળકો માટે ખૂબ જ સરસ પીઝા નો સ્વાદ આપ્યો છે જે એલોકો હોશે હોંશે ખાય. મા પણ ખુશ બાળકો પણ ખુશ 😍👍😋💖 Geeta Godhiwala -
હાંડવો.(handvo recipe in Gujarati)
#મોમ. આ હાંડવો મારી મમ્મી મારા માટે બનાવતી આજે મે જાતે બનાવ્યો છે. Manisha Desai -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
-
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
#મોમમને લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે માટે મારા મમ્મી હજુ પણ હું જ્યારે મારા પિયર જવાની હોય ત્યારે મારા માટે એ ઢોકળાં નો સવાર થી જ આથો દઈ રાખે છે.મારા બાળકો ને પણ લાઈવ ઢોકળાં ખૂબ ભાવે છે. અમને હું આ આથા માંથી ઉત્તપમ પણ બનાવી આપું છું.. જે ટેસ્ટ માં ખૂબ સરસ થાય છે..... Nisha Budhecha -
મધર્સ ડે સ્પેશિયલ દૂધી ભરથું (Lauki Bhartha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે મધર્સ ડે..આજનો દિવસ મારી માટે ખૂબ જ સ્પેશિયલ. આજે હું મારી બનાવેલી વાનગી મોમ ને ડેડિકેટ કરું છું..મોમ તો આ દુનિયા માં નથી.. પણ મોમ જ્યાં પણ હશે મારી બનાવેલી આ વાનગીથી ખૂબ જ ખુશ થશે. મારા મમ્મી દૂધી માંથી ઘણી વાનગી બનાવતાં..અને મને દરેક વાનગી ખુબજ ભાવતી.. દોસ્તો આજે હું દૂધી ભરથું બનાવીશ...અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
દ્વાક્ષ અને ફુદીનાનો શરબત(grapes and pudina sharbat)
# મોમ આ મારા દિકરા ને ખૂબ પસંદ છે મે તેના માટે બનાવી હતું. Patel chandni -
રવા ડ્રાયફ્રૂટ મિલ્ક(Rava Dryfruit Milk Recipe in Gujarati)
# મોમઆ મિલ્ક ખૂબ જ પોષ્ટીક છે 6 થી 12 મહિના નાં બાળક ને પણ આપી શકાય મારા દિકરા ને ખૂબ પસંદ છે Ruta Majithiya -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
આ રેસિપી નવસારી ની ફેમસ છે... મેં આ રેસિપી ઘરે બનાવી બધાં ને ખુબજ ભાવી..આમ તો બટેકા અમારા ઘર માં નથી ભાવતા પણ આ રેસિપી ઘર માં બધાં ને ખુબ જ ભાવી..#LCM Digna Rupavel -
#રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
#Testmebest#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં ઢોકળાં અને ખમણી રવામાંથી બનાવી ને પ્રેઝન્ટ કરી છે. જે નોર્મલી ચણા ની દાળ માંથી બનાવાય છે. અને આજ ઢોકળાં માંથી મનગમતા આકાર માં કાપી શેકીને સજાવટ માટે વાપર્યું છે. Chhaya Thakkar -
રવા ના ઉત્તપમ (Semolina Uttapam Recipe In Gujarati)
આ રેસિપી મે મારા બાળકો માટે બનાવી છે#GA4#week1parulpopat
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
રવા ઢોકળા
#પીળીરવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે. Krishna Kholiya -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe in Gujarati)
મારા બાળકો ને બહુ પ્રિય છે. બાળકો ને રોટલી અને શાક ખાવા ગમતા નથી પણ આવું બનાવી ને આપો તો જરૂર થી ખાશે. સાથે સાથે હેલ્થી પણ છે. મેં મેંદા ને બદલે ઘઉં ની રોટલી બનાવી છે. Arpita Shah -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
રવા પોહા પેનકેક
#તવા #૨૦૧૯આજે હું બ્રેકફાસ્ટની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં તેલનો ઉપયોગ થતો નથી. જે લોકો હેલ્થ કોન્શીયસ છે તેઓ માટે આ રેસીપી ઉત્તમ કહી શકાય. આ વાનગી બનાવવામાં પણ બહુ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લાઈવ ઢોકળાં
#એનિવર્સરી#સ્ટાટર્સ#પોસ્ટ-3લાઇવ ઢોકળા આજકાલ લગ્ન પ્રસંગમાં અથવા તો જમણવારમાં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થતા હોય છે અને એને ગરમ ગરમ જ તેલ સાથે અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે અને ડાયટ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે Kalpana Parmar -
મેંગો મીંટી પોપસીકલ
#મેંગોઉનાળો આવે એટલે બાળકો ને બરફ ના ગોલા, આઈસ ક્રિમ વગેરે ઠંડુ ખાવાની ઈચ્છા થાય જ. એના માટે કાઈ નવું ઘરે બનાવીએ તો બાળકો ને પણ મઝા પડે. Deepa Rupani -
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
-
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#Virajઆ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી Shital Jataniya -
સ્પીનેચ કોર્ન ચીઝી ફ્રેન્કી (spinach corn cheesy franky recipe in gujarati)
#મોમઆ ફ્રેન્કી મે મારા કિડ્સ માટે બનાવી છે Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (7)