ગોળનું શરબત

Khushi Shah
Khushi Shah @khushi

#golden apron
#week 16

ગોળનું શરબત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#golden apron
#week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગોળ
  2. 2 ગ્લાસપાણી
  3. 0| ચમચી સંચળ
  4. 0| ચમચી મીઠું
  5. 0|| કાચી વરિયાળી નો પાઉડર
  6. છથી સાત ફુદીના ના પાન
  7. 0|| ચમચી સૂંઠ પાવડર
  8. 0|| ચમચી મરી પાવડર
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. 0| ચમચી ઈલાયચી પાવડર
  11. 0|| ચમચી શેકેલા જીરાનો પાવડર
  12. સર્વ કરવા માટે
  13. 2-3બરફના ટુકડા
  14. બે-ત્રણ ફુદીનાના પાન
  15. 1લીંબુની ચીરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ગોળ અને પાણી મિક્સ કરો ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો

  2. 2

    હવે તેમાં બાકીના બધા મસાલા ઉમેરો ફુદીનાના પાનને જીણા જીણા સમારીને નાખો

  3. 3

    બરાબર મિક્સ કરીને એક વખત હેન્ડ મિક્સર ફેરવી દો હવે ગાળી લો હવે સર્વ કરવાના ગ્લાસમાં બરફ લીંબુની ચીરી અને ફુદીનાના પાન મૂકીને સરબત રેડીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes