કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા  ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા  ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

રવા  ઢોકળા

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#પીળી
રવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે.

#પીળી
રવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે.

વધુ વાંચો

રવા  ઢોકળા

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#પીળી
રવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે.

#પીળી
રવા ના ઢોકળા જે ઇન્સ્ટન્ટ બને છે . તેનાથી એસિડિટી પણ થતી નથી.અને ખાવા માં પણ બહુ જ સરસ લાગે છે , હેલ્થી પણ છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે.જલ્દી બની જતી વાનગી છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામરવો
  2. ખાટું દહીં, છાસ
  3. મીઠું જરૂર મુજબ
  4. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીહળદર
  6. કોથમીર થોડી કાપેલી
  7. ચપટીઇનો
  8. તેલ થાળી માં લગા ડવા જેટલું
  9. ચપટીરાઈ
  10. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પહેલા રવા ને બોઉલ માં લઇ ને ખાટી છાશ કે ખાટું દહીં નાખી ને 10 મિનિટ માટે હલાવી ને રાખી દો. પછી એક વઘારીયા માં તેલ મુકીને તેમાં રાઈ, હિંગ,આદુ મરચા ની પેસ્ટ,હળદર નાખી ને મીઠું નાંખી બરાબર મિક્ષ કરો.

    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ચપટી ઇનો નાખીને અંદર ધાણા જીણા કટ કરેલા નાખો.

    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર મિક્ષ કરેલો રવો એક કડાઈ માં પાણી માં ગોળ કાંઠો મૂકી તેની પર તેલ થી ગ્રીસ કરેલી થાળી મા બેટર નાખી નેઢોકળાં ને સ્ટીમ કરો.

    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટીમ થઈ જાય એટલે ડીશ માં ઠંડાકરો. ઢોકળા ઠંડા થઇ એટલે કટ કરો...અને ગરમ ગરમ ખાવ.

    રવા  ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર December 15, 2019 09:35
Navsari
bgg
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજસ્થાની ગટ્ટા પુલાવ
  2. કઢી અને વેજ રાઈસ
  3. મકાઈ ના રોટલા
  4. કોર્ન સુજી ખમણ
  5. સેઝવાન ખાંડવી
  1. વાડી ની અડદ ની દાળ
  2. મગ ની છૂટી દાળ
  3. કપુરીયા
  4. ખીચડી અને ઉટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11203379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close