મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૪ લોકો
  1. ૪ કપદહીં
  2. ૧ કપમેંગો પલ્પ
  3. ૨ કપદળેલી સાકાર
  4. ૧/૨ ચમચીઇલાયચી
  5. બરફ ના ટૂકડા
  6. ૨ ચમચીકાજુ, બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક મિક્ષર જાર મા દહીં, ઇલાયચી દળેલી સાકાર અને બરફ ના ટૂકડાલઈને મીક્ષ કરો ત્યારબાદ તેમાં મેંગો પલ્પ લઈ મીક્ષ કરો.

  2. 2

    મીક્ષ કરેલ દરેક વસ્તુઓ થી લસ્સી તૈયાર થઇ જસે તેને બાઉલ માં કાઢી લો.

  3. 3

    બાઉલમાં લીઘેલી લસ્સી ને ડેકોરેટ ગ્લાસ માં લઈ મન પસંદ રીતે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes