કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે મસાલા (Chhole masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે મસાલા (Chhole masala recipe in gujarati)

Komal kotak
Komal kotak @komal_02

છોલે મસાલા (Chhole masala recipe in gujarati)

Komal kotak
Komal kotak @komal_02
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૪-૫ વ્યક્તિ
  1. ૧વાટકો ચણા
  2. ૨-૩ બટાકા
  3. ૨-૩ ડુંગળી
  4. ૩-૪ ટામેટા
  5. ૧પાન તમાલપત્ર
  6. ૨ નંગતજ
  7. ૨ નંગલવિંગ
  8. ૧સૂકું લાલ મરચું
  9. ૧ ચમચીજીરૂ
  10. ૨ ચમચીલાલ મરચું પાવડર
  11. ૧/૨ ચમચી હળદર
  12. નમક ટેસ્ટ પ્રમાણે
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીછોલે મસાલો
  15. ૧ ચમચીમાખણ
  16. ૨ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને ૫-૭ કલાક પલાળી રાખવા.ત્યારબાદ ચણા અને બટાકા નમક એડ કરી બાફી લેવા.

    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ડુંગળી અને ટામેટાની અલગ - અલગ ગ્રેવી કરી લેવી.

    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી વઘાર ના મસાલા એડ કરી વઘાર કરી પહેલા ડુંગળીની ગ્રેવી એડ કરી કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું ત્યારબાદ ટામેટાની ગ્રેવી એડ કરી બધા સૂકા મસાલા એડ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી થવા દેવી.

    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા ચણા અને બટાકા એડ કરવા (બટેકુ ખમણીને એડ કરવું)ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરી થોડી વાર ઉકાળવું.છેલ્લે માખણ અને કોથમીર એડ કરવા(માખણ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે).

    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે છોલે મસાલા તમે પૂરી અથવા રોટી સાથે સર્વ કરી શકો છો.

    છોલે મસાલા (Chhole masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal kotak
Komal kotak @komal_02
પર May 16, 2020 08:03

ટિપ્પણીઓ (4)

Shital Sonchhatra
Shital Sonchhatra @cook_23271133
May 16, 2020 08:30
Spicy 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંગો થેપલા
  2. ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
  3. રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
  4. સુગરકેન ફ્લેવર્ડ સરબત
  5. મેંગો ટેન્ડર કોકોનટ આઈસક્રીમ(mango tendar coconut icecream Recip
  1. વૉટર મેલન કુલ કુલ
  2. બનાના આઈસ્ક્રિમ (Banana ice-cream recipe in gujarati)
  3. રોઝ લસ્સી અને ડ્રાયફ્રુટ લસ્સી
  4. પ્લમ નો સરબત
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535139
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close