રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બ્રેડની સાઈડ ની કિનારી કાઢી લો પછી એક બાઉલ લઇ તેમાં ચીઝ અને બટર લો તેમાં કેપ્સીકમ મરચું અને તીખું મરચું ઉમેરો
- 2
પછી તેમાં ચાટ મસાલો ઉમેરી સરસ મિક્સ કરો
- 3
મસાલો તૈયાર થઈ જાય પછી બ્રેડ પર બટર લગાવો પછી ચટણી લગાવો બટર ચટણી લગાવાઇ ગયા બાદ તેની પર તૈયાર થયેલ મસાલો લગાવો પછી તેની ઉપર બીજી બ્રેડ ઢાંકી દો અને ટોસ્ટરમાં શેકવા મુકો
- 4
સેન્ડવીચ થઈ ગયા બાદ પ્લેટમાં લઇ તેના પીસ કરી સોસ સાથે તેની મજા માણો તો આ આપણી ચટાકેદાર સેન્ડવીચ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
-
-
ચીઝ ચિલી ટોસ્ટ
#ટીટાઈમબાળકોને પ્રિય અને ફટાફટ બની જાય એવી ચીઝ ચિલી ટોસ્ટ માત્ર બનાવો 10 મિનિટમાં.જે કોફી સાથે બહુ જ સરસ લાગે છે Mita Mer -
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
-
-
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
-
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
-
-
-
-
-
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
ચીઝી વેજ. સેન્ડવીચ (cheesy veg.sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#bread popat madhuri -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535690
ટિપ્પણીઓ