ચીઝ ચિલી ટોસ્ટ

Mita Mer
Mita Mer @Mita_Mer

#ટીટાઈમ
બાળકોને પ્રિય અને ફટાફટ બની જાય એવી ચીઝ ચિલી ટોસ્ટ માત્ર બનાવો 10 મિનિટમાં.
જે કોફી સાથે બહુ જ સરસ લાગે છે

ચીઝ ચિલી ટોસ્ટ

#ટીટાઈમ
બાળકોને પ્રિય અને ફટાફટ બની જાય એવી ચીઝ ચિલી ટોસ્ટ માત્ર બનાવો 10 મિનિટમાં.
જે કોફી સાથે બહુ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2નંગ બ્રેડ
  2. 1નાનો ક્યુબ ચીઝ
  3. 1નાનો ક્યુબ બટર
  4. અડધી ચમચી લાલ મરચું પાવડર
  5. 2નંગ લીલા મરચાં
  6. 5-6કડી લસણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચા અને લસણ ને એકદમ ઝીણા સમારી લો. ત્યારબાદ એક બાઉલમાં બટર લઈ તેમાં મરચા અને લસણ નાખી એકદમ સરસ મિક્સ કરી દો.

  2. 2

    હવે તેને બ્રેડ ઉપર સરસ લગાવી દો ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણીને નાખો. અને થોડું લાલ મરચું ભભરાવો.

  3. 3

    હવે પેનમાં બ્રેડ મૂકી તેને 5 મિનિટ માટે સરસ ગરમ થવા દો એ થોડું કડક થઈ જાય એટલે તેને સર્વ કરો. જે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes