ચૉકલેટ કેક (Chocolate Cake Recipe In gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 નાનો કપસુગર પાવડર
  3. 50gm બટર
  4. 2-3 tspકોકો પાવડર
  5. 1/2 tspબેકિંગ પાવડર
  6. 1.5 કપમિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર અને. સુગર પાવડર મિક્સ કરી એમા ઘઉ નો લોટ,બેકિંગ પાવડર,કોકો પાવડર નાખી મિલ્ક નાખી મિક્સ કરવું.માઇક્રોવેવ મા 25-30મિનીટ માટે બેક કરવું.

  2. 2

    1 મીડીયમ સાઈઝ ની ચૉકૉલેટ લઇ એનાં નાનાં પીસીસ કરી 2 tsp ગરમ દૂધ મા નાખી મેલ્ટ કરી કેક ઉપર સ્પ્રેડ કરવી.

  3. 3

    ચૉકલેટ ચિપ્સ અને બદામ ની કતરણ મુકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes