ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1 કપદહીં
  4. 4 ટેબલસ્પૂનકોકો પાવડર
  5. 3ટબેલસ્પુન ચોકલેટ પાવડર
  6. 1 ટી સ્પૂનબેકિંગ સોડા
  7. 100 ગ્રામબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો,ખાંડ,કોકો પાઉડર, ચોકલેટ પાવડર, બેંકીંગ સોડા ચાળી લ્યો

  2. 2

    એક લોયા માં રેતી ના હોય તો મીઠું નાખી ને ગરમ મુકી દયો.રેતી વીશ મીનીટ સુધી ગરમ કરો

  3. 3

    ત્યાર પછી તેમાં દહીં ને બટર નાખી ને મીશ કરી દયો

  4. 4
  5. 5

    કેક બની જાય એટલે એને એક ડીશ માં ઉંધી કરી ને ઠંડી થઇ જાય એટલે એના પર ક્રીમ લગાવી દયો ને પછી ચોકેલટ અને જેમ્સ થી ડેકોરેશન કરી લ્યો

  6. 6

    આ બની ગ‌ઈ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

ટિપ્પણીઓ

Similar Recipes