રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની છાલ ઉતારીને કટકા કરી લો ગુંદાના ઠળિયા કાઢી લો એક મોટા લોયામાં પહેલા રાયના કુરિયા તેની ઉપર મેથીના કુરિયા અને વચ્ચે હિંગ મુકો એક તપેલીમાં તેલ ગરમ કરવા મુકો બીજા એક લોયામાં મીઠું શેકી લેવું
- 2
તેલ ધુમાડા નીકળે તેવું ગરમ થાય પછી તેને ઉતારીને તૈયાર રાખેલા લોયા માં રેડી અને તરત જ ઢાંકી દો તે મિશ્રણ ઠરી જાય પછી તેમાં મીઠું મરચું અને હળદર ઉમેરો તૈયાર છે અથાણા માટેનો સંભાર
- 3
પછી સંભાર ગુંદા માં ભરી લો અને કેરી તૈયાર કરેલ આ મસાલામાં મિક્સ કરી લેવી એક દિવસ એમ જ રહેવા દો અને પછી બીજે દિવસે તેના પર તેલ રેડવું પછી બરણીમાં ભરી લેવું અથાણું આખું વર્ષ ઉપયોગમાં લઇ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુંદા કેરીનું અથાણું (gunda Keri athanu recipe in Gujarati)
#goldenapron3 #week23#વીકમીલ૧#માઇઇબુકPost3 Kiran Solanki -
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
-
-
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
કાચી કેરીનું ખાટું અને તીખું અથાણું (Kachi Keri Khatu Tikhu Athanu Recipe In Gujarati)
#MAગોળ વગર મોળો કંસાર મા વગર સૂનો સંસાર એ કહેવત સાચી છે. અથાણૂ બનાવું હોય અને મા યાદ આવે નહીં એ તો કેમ બને. આજે પહેલીવાર મમ્મીને પુછીને અથાણું બનાવ્યું છે. love u maa💞 @Darshcook_29046696Darshna Pandya -
-
કાચી કેરીનું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Hetal Siddhpura -
કાચી કેરી ને ગુંદા નું તાજું અથાણું
# મધર્સ ડે સ્પેશ્યલ મારી દીકરી ઓ ને આ તાજું અથાણું ખુબજ પસન્દ છે તે જ્યારે હું અથાણું બનાવું તો બસ એમ જ કે મોમ ભલે અથાણામાં કુરિયા કડવા લાગે ભલે મશાલો ખાટો ના થયો હોય પણ મને તો અત્યારે જ જે તાજો મશાલો બનાવ્યો છે ને તે જ વધારે ભાવેછે તો હું તો એક વાર ચાખીશ જ બસ આજ વાત લઈને બેસી જાય અથાણું ને રોટલી એકવાર ખાય ત્યારે જ તેને સઁતોષ થાય તો આજે મારી દીકરી ને યાદ કરી ને જ આ અથાણું બનાવ્યું છે તો જોઈ લો અથાણા ની રીત Usha Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12538376
ટિપ્પણીઓ