રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી લો ત્યારબાદ કાચી કેરીને ધોઈ લો અને તેના ચાર કાપા પાડી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં રાઈના કુરિયા લો
- 3
ત્યારબાદ તેમાં મરચું પાવડર હળદર મીઠું હિંગ અને તેલ નાખી મસાલો મિક્સ કરો
- 4
ત્યારબાદ તે મસાલા ને બધી જ કેરીમાં ભરી દો
- 5
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો તૈયાર છે ભરેલી કેરી કોઈને વધારો મસાલો ભાવતો હોય વધારે લઈ શકે મસ્ત મજાનું અથાણું તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki -
-
-
-
-
-
કાચી કેરીનું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Hetal Siddhpura -
કાચી કેરીનું ખાટું અને તીખું અથાણું (Kachi Keri Khatu Tikhu Athanu Recipe In Gujarati)
#MAગોળ વગર મોળો કંસાર મા વગર સૂનો સંસાર એ કહેવત સાચી છે. અથાણૂ બનાવું હોય અને મા યાદ આવે નહીં એ તો કેમ બને. આજે પહેલીવાર મમ્મીને પુછીને અથાણું બનાવ્યું છે. love u maa💞 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
-
-
-
-
-
કેરી નુ ઈન્સટન્ટ અથાણું
#goldenapron3Week17MANGO#સમર ઉનાળામાં તાજી કેરીઓ મળતી હોય છે તો આવા સમયે instant કેરીનું અથાણું બનાવીને ખાવાની મજા આવતી હોય છે આ રેસિપી મેં જ્યોતિબેન ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે Khushi Trivedi -
-
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11842138
ટિપ્પણીઓ