રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કેરી ની છાલ કાઢી ને એકદમ નાના ટુકડા કરી લો અને તેને એક તપેલીમાં પાણી ગરમ કરી આદુ નુ છીણ અને કેરી ના ટુકડા ને બાફી લો.
- 2
હવે કેરી બફાઈ જાય એટલે તેને ઠંડી પડવા દો.પછી મિક્સર જાર મા નાખી ને ક્રશ કરી લો.એકદમ બારીક ક્રશ થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરો.
- 3
સંચળ પાવડર,જીરુ પાવડર, મીઠું એડ કરો.
- 4
બધુ એડ કરી ને મિક્સર મા ફરી ક્રશ કરી ને એક તપેલીમાં કાઢી ને એકદમ ઠંડુ પાણી ઉમેરી ને મિક્સ કરી લો.પછી ફૂદીનાના પાન ને થોડા અધકચરા ક્રશ કરી તપેલીમાં એડ કરી મિક્સ કરી લો.
- 5
તૈયાર છે આમ પન્ના ગરમી ની સીઝન મા એકદમ ટેસ્ટી અને ઠંડક આપતુ ટેસ્ટી પીણુ આમ પન્ના 👏🙏
- 6
તેમા ફૂદીનાના પાન એડ કરવાથી વઘારે ટેસ્ટી લાગે છે 😋
Similar Recipes
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2#mango#cookpadindia#aampanna#quickrecipesહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો.....આજે મેં ઇ-બુક ના બીજા વીક માટે આમ પન્ના નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીંયા મેં ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય એવી સહેલી રીત અપનાવી છે. જેમાં કેરી ને બાફવાની પણ જરૂર પડતી નથી. અને તરત ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. અહીંયા આમ પણ આમાં ખાંડની જગ્યાએ સાકર નો ઉપયોગ કર્યો છે જેથી શરીર માટે પણ ફાયદાકારક છે. સાકર ઠંડી હોવાથી ઉનાળામાં ફાયદાકારક છે।અચાનક કોઇ મહેમાન આવી જાય તો પણ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મિત્રો તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
કાચી કેરીનું આમ પન્ના (Aam panna recipe in gujarati)
#goldenapron3# week 16# puzzle answer- sharbhat Upasna Prajapati -
-
-
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
-
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12562316
ટિપ્પણીઓ (13)