આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Neha Suthar @Neha1982
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને પાણી થી સાફ કરી કૂકરમા કેરી અને પાણી નાંખી 5 સીટી વગાડી કૂક કરી લો.હવે કેરી કૂક થાય એટલે છાલ ઉતારી ચમચી થી બધો પલ્પ કાઢી મિક્સરમાં લઈ તેમાં દેશી ગોળ,સંચળ,મરી પાઉડર,શેકેલા જીરાનો પાઉડર નાખી પલ્પ બનાવી લો.
- 2
હવે એક ગ્લાસ માં 2 ચમચી જેટલું બનાવેલ પલ્પ નાખી તેમાં ઠંડુ પાણી નાંખી મિક્સ કરી સર્વ કરો. તૈયાર છે આમ પન્ના....
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે. Asha Galiyal -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBઆમપન્ના એ ગરમી માં ખૂબ જ ફાયદાકારક છે. લૂ લાગવાથી બચાવે છે. શરીરમાં ઠંડક પ્રદાન કરે છે. અને સંચળ પાઉડર, જીરું પાઉડર તથા ચાટ મસાલો એડ કરેલા છે તેથી સ્વાદમાં તો એકદમ સરસ છે જ. તમે પણ આ ગરમી માં ચોકક્સ આમપન્ના બનાવજો. Jigna Vaghela -
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#Week2કેરી ની સીઝન હોય એટલે આમપન્ના બધા ના ઘરમાં બનતું હોય છે. આ ડ્રીંક ગરમી માટે ખૂબ સારું ફાયદો આપે છે.ખૂબ ઝડપથી બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે. Chhatbarshweta -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના Ketki Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15038545
ટિપ્પણીઓ (2)