પંચરસ પંચ (Panchras punch recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઍક ચોપર મા તડબૂચ ના પીસ,આદું,3-4 ફૂદીના ના પાન, 2 ટે સ્પૂન બ્રાઉન સુગર,1/2 ટી સ્પૂન સંચળ પાવડર ઉમેરી પીસી લો.
- 2
હવે ઍક મોટા ગ્લાસ મા નારંગી,પાઈનેપ્પલ,સફરજન,લીંબું નો ઉમેરો તેમા 1ટે સ્પૂન બ્રાઉન સુગર 1/2 ટી.સ્પૂન સંચળ ઉમર્રી હલાવી લો.
- 3
.હવે તેમા 2-3 ફુદીના ના પાન હાથથી ચૂંટીને નાખો.બરફનો ભૂકો નાખો. હવે પીસેલુ તરબુચનો જ્યુસ ઉમેરી ઉપર લીલુ મરચુ સહેજ નાનો કાપો કરી મુકી સર્વ કરો.*લીલા મરચાં ને લીધે સહેજ પંચ મળશે.😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SM સમર માં આ રેસીપી ખુબ જ ગુણકારી ને હેલ્થી છે.. મિક્સ ફ્રુટ નૉ જ્યુસ હોવાથી ખુબ ગુણકારી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
જામફળ મોકટેલ અને નારંગી મોકટેલ (Guava Mocktail Orange Mocktail Recipe In Gujarati)
#GA4 #Week 17 niralee Shah -
મીક્ષ ફ્રુટ્સ જ્યુસ (MIX FRUITS JUICE Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમીક્ષ ફ્રુટ્સ જ્યુસ Ketki Dave -
પાઇનેપલ મીન્ટ પંચ (pineapple mint punch recipe in Gujarati)
#સમરપાઇનેપલ માં વીટામીન A અને C સેલેનિયમ હોય છે.આ તત્વ રોગ પ્રતિકારક ક્ષમતા વઘારે છે.કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે.તેનાથી શરીર અલગ અલગ પ્રકારના રોગના વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે.પાઇનેપલ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. grishma mehta -
દાડમ પલ્મ પંચ(Pomegranate plum punch Recipe In Gujarati)
દાડમ ખુબ જ પોષાકતત્વ થી ભરપૂર ફળ છે પલ્મ મા પણ. Bindi Shah -
-
લેમન વોટરમેલન પંચ (Lemon Watermelon Punch Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
-
રેઇનબો ફ્રુટસ પંચ (Rainbow Fruit Punch Recipe in Gujarati)
(Tu Hi Tu... Tu Hi Tu.... Satrangi 🌈 rrrre ....)Tu Hi Tu.... Tu Hi Tu... Thandak De ReeeeTu Hi Tu.... Tu Hi Tu.... Frashness de....RAINBOW FRUITS PUNCH* 💜 જાંબલી - જાંબુ + સંચળ પાઉડર* 💙 ઇન્ડિગો - ફાલ્સા + ચાટ મસાલા* 💙 બ્લ્યુ - તૈયાર બ્લ્યુ બેરી શરબત + સફરજન બૉલ* 💚 લીલો - દ્રાક્ષ + ખસ નું શરબત* 💛 પીળો - પાઇનેપલ + સફરજન + ઇલાઇચિ પાઉડર* 🧡 ઓરેન્જ - ઓરેન્જ +ચાટ મસાલા* ❤ તરબુચ + રોઝ શરબત આ મારી પોસ્ટ ૨૦૧૫ ની છેFrom Archives Ketki Dave -
વોટરમેલન જ્યૂસ (Watermelon juice recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#NFR Parul Patel -
-
ટોમેટો એન્ડ મેલન કોલ્ડ સૂપ.
#સમર(Tomato &melon cold soup).સમર માં આ સૂપ ખૂબ ઠંડક આપે છેટોમેટો અને મેલન બેય ની પ્રકૃતિ ગુણ ઠંડક ના છે તો સમર માટે ખૂબ સારું છે.. Naina Bhojak -
-
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
વોટરમેલન પંચ (Watermelon Punch Recipe In Gujarati)
#NFRતરબૂચ માં પાણી નો ભાગ ઘણો હોય છે એટલે ગરમી માં આ drinks પીવાના ઘણા ફાયદા છે .લું નથી લાગતી પ્લસ ડી હાઈડ્રેશન થી બચી શકાય છે.. Sangita Vyas -
નેચરલ વોટર મેલન પંચ (Natural Watermelon Punch Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
આથેલા લાલ મરચાં (Red Chili Pickle Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiલાલ મરચા નુ અથાણુ Ketki Dave -
મીન્ટી પ્લમ પંચ (Minty Plum Punch recipe in Gujarati)
#RB13#MVF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસામાં પ્લમ ખૂબ જ સરસ મીઠાશ વાળા આવે. પ્લમ નો ઉપયોગ આપણે એક સારા ફ્રુટ તરીકે કરીએ છીએ. એ ઉપરાંત તેમાંથી ઘણી વાનગીઓ પણ બનાવી શકાય છે. પ્લમ ના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા છે. તે હાર્ટ ડિસિઝને અટકાવે છે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક સામે પણ રક્ષણ આપે છે, બ્લડ સુગર પણ કંટ્રોલમાં રાખે છે અને એ ઉપરાંત એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. મેં આજે પ્લમ અને ફોદીનાને મેઈન ઇન્ગ્રેડિયન્ટ તરીકે લઈને મીંટી પ્લમ પંચ ડ્રીંક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. પ્લમ અને ફુદીના સિવાય મેં તેમાં સફરજન અને દાડમનો ઉપયોગ પણ કર્યો છે. Asmita Rupani -
મિક્સ ફ્રુટ પંચ (Mix fruit Punch Recipe in Gujarati)
#Cookpadturns4ફળોનો રસ. જેમાં ભરપુર માત્રામાં વિટામિન હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. કુદરતી રંગ , મીઠાશ અને ખટાશ ધરાવતા આ ફળોના રસને પીવાની મજા પડશે.જેમા ખાસ કઈ ઉમેરો કરવાની જરૂર નથી.તો ચાલો 🍹 Urmi Desai -
મિક્સ ફ્રૂટ પંચ (Mix Fruit Punch Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જઉનાળાના ધોમધખતા તાપમાં કઈ ને કઈ ઠન્ડુ પીવાનું મન થયા કરે છે ,આમ પણ શાકભાજી સારા નથી આવતા પણ હવે તો દરેક ફ્રૂટ બારેમાસ મળી રહે છે એટલે શાક કરતા ફ્રૂટનો ઉપયોગ વધુ રહે છે ,,ઘરમાં ઘણા બધા ફ્રૂટ ભેગા થઇ ગયા તો થયું વપરાશે કેમ ,,પણ પછી ઉપાય પણ મળી ગયો અને તૈય્યાર થયું એક પૌષ્ટિક ,સ્વાદિષ્ટ ,સ્વાસ્થ્યપ્રદ ઠન્ડુ પેય ,,,,આમ તમે તમને મનપસન્દ ફળો વાપરી શકો ,,માપમાં પણ વધઘટ કરી શકો ,,મસાલા પણ ઉમેરી શકો ,, લીલી દ્રાક્ષના રસમાં પણ બહુ સરસ લાગે છે ,મેં દ્રાક્ષ નથી ઉમેરી કેમ કે મને દ્રાક્ષ એમ જ હરતાંફરતાં ખાવી ગમે ,, Juliben Dave -
-
વોટરમેલોન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
આમલા પંચ (Amla punch Recipe in Gujarati)
#GA4#Week11#Amla#MW1ઈમ્યુનિટી બુસ્ટર. રોગપ્રતિકારક શક્તિ વધારતું આ પીણું નાના બાળકોથી લઈને મોટાઓને પણ આપી શકાય છે. શિયાળાની ઋતુમાં આ બધી વસ્તુઓ સરળતાથી અને સરસ મળી રહે છે. Urmi Desai -
-
-
લાલ મરચાં નું અથાણું(Red chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#લાલ મરચાં નુ અથાણું ( આથેલાં મરચાં) Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12563310
ટિપ્પણીઓ