મલાઇ મેસુબ (Malai Mesub recipe in gujarati)

Nisha H Chudasama @cook_19671227
#સમર
ઉનાળાની ગરમીમાં મલાઇ મેસુબ ખાવાથી ઠંડક થાય છે અને ટેસ્ટ મા ખુબજ સરસ છે
મલાઇ મેસુબ (Malai Mesub recipe in gujarati)
#સમર
ઉનાળાની ગરમીમાં મલાઇ મેસુબ ખાવાથી ઠંડક થાય છે અને ટેસ્ટ મા ખુબજ સરસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક પેનમાં મલાઇ અને ખાંડ નાખીને સતત હલાવો
- 2
પછી ઘી છુટું પડે અને અેકદમ ફૂલી ને સેકાય ત્યાં સુધી સેકો. પછી એક બાઉલમાં કાઢી ઉપર કાજુ, બદામ નાખી ગરમ ગરમ ટેસ્ટી મેસુબ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જાળીદાર મેસુબ (mesub recipe in gujarati)
#સાતમ#વેસ્ટ ફ્રેન્ડ્સ આજે મેં મેસુબ બનાવ્યો જે એકદમ બહાર જેવો જ બન્યો નીચે થી બ્રાઉન અને ઉપર થી પીળો,જે ખવા માં ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યો છે.તો આજે હું મેસુબ ની રેસિપી તમારી સાથે શેર કરું છું,ટ્રાઇ કરજો ખુબજ સરસ બને છે. Yamuna H Javani -
મલાઈ મેસુબ(Malai mesub recipe in Gujarati)
#શિયાળુએકદમ ઓછી સામગ્રી માંથી બનતી એક મીઠાઈ છે જે એકદમ મસ્ત લાગે છે અને મલાઈ મેસુબ ની ખૂબી એ છે કે ખાવા માં ઘી નહી આવતું તેથી મેસુબ ખાવા ની મજા આવે છે તો જરૂર થી ટ્રાય કરજો Archana Ruparel -
મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
#mr દૂધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તો માત્ર તેમાં સાકર અને ડ્રાયફ્રૂટ નાખી ઘરે જ મલાઈ કેન્ડી બનાવી શકાય છે અને તેનો ટેસ્ટ ખુબ જ સરસ બને છે Shrijal Baraiya -
-
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
મેસુબ (Mesub recipe in gujarati)
#trend2 #મેસુબમેસુબ પણ મોહનથાળ જેટલી જ પ્રખ્યાત ગુજરાતી સ્વીટ છે. દરેક તહેવાર ગુજરાતી ઘરોમાં બનાવવામાં આવે છે. એને જો પરફેક્ટ માપ સાથે બનાવા માં આવે તો એ ખૂબ જ સરસ અને પરફેક્ટ બને છે. એ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Harita Mendha -
મેસુબ (Mesub Recipe In Gujarati)
#EB #week16સોફટ અને જાળીદાર મેસુબ અમારે વધારે શેકેલ પસંદ છે. તમે ઓછો તમારી પસંદ થી કરી શકો છો. Avani Suba -
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CT(જામનગર નો ત્રિકમ કંદોઈ નો મેસુબ 150વર્ષ થી ફેમસ છે દેશ વિદેશ ના લોકો તે લેવા અહીં આવે છે ) Marthak Jolly -
મેસુબ (Mesub Recipe In Gujarati)
મેસુબ એક એવી મીઠા છે જે ઘરે બનાવવાની રીત ખુબ જ અઘરી છે પણ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો એટલી સહેલી છે. ્ Pinky bhuptani -
-
-
કેરીનો બાફલો(keri no baflo recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતો કેરીનો બાફલો આ બાફલો પીવાથી શરીરમાં લુ લાગતી નથી Jasminben parmar -
ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya -
ઇન્સ્ટન્ટ મલાઈનો મેસૂર (Instant Malai Mesub Recipe In Gujarati)
#world milk ડે #WDઇન્સ્ટન્ટ મલાઈનો મેસૂર બનાવતા દસ જ મિનિટ લાગે છે. એકદમ સોફ્ટ થાય છે. Jayshree Doshi -
મેસુબ(mesub recipe in gujarati)
#goldenapron3#week 18#besan હેલો મિત્રો આજે મેસુબ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યા છે મેં આ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ થી બનાવ્યો છે તો તમે પણ મારી આ રેસીપી ને જરૂર ટ્રાય કરજો really બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાસ કહેવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હોય અને એમાં જો ખાસ સ્વીટ્સ હોય તો એકદમ સરસ બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છેPayal
-
-
કાજુ મેસુબ
#કુકબુક#કુકપેડદિવાળી સ્પેશિયલ સ્વિટ કાજુનો મેસુબહવે તો આપણે ત્યાં પ્રસંગો મા લાઈવ કાજુનો મેસુબ બને છે . નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. તેનું નામ સાંભળતાં જ મોં માં પાણી આવી જાય . આમ તો તે દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. Janki K Mer -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
અખરોટ નો મેસુબ (walnut mesub recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેવા કે તેમા પ્રોટીન ની માત્રા હોય છે ઈમિયુનીટી વધારે છે યાદશક્તિ વધારે છે પણ એમજ કોઈ ખાતું નથી તો મે આજે તેનો મેસુબ બનાવ્યો છે જેથી એ બાને ઘર ના બધાં ના પેટ માં અખરોટ ના ગુણો જાય તો ચાલો હું તમને મારી રેસિપી સેર કરું Shital Jataniya -
-
બેસન મેસુબ (Besan mesub recipe in Gujarati)
મે ખુબજ સરળ રીતે બેસન નો મેસૂ્બ બનાવ્યો છે કોઈ પ્રસંગ હોય કે સામગ્રી મા બનાવી શકાય છે જલ્દી બની જાય છે Kajal Rajpara -
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે Shrijal Baraiya -
કોપરા નો મેસૂબ (Coconut Mesub Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujarati#Worldcoconutdayકોકોનટ મૈસૂર પાકકોકોનટ થી સ્વીટ કે સ્પાઇસી ઘણી વાનગીઓ બને છે. કોપરાનો મેસૂબ રેસીપી મારી મમ્મી પાસે થી હું શીખી છુ. જે ઉપવાસ માં પણ ખાય શકાય. 🥥🌴🤩🙌🏻2 સપ્ટેમ્બર નાં રોજ વર્લ્ડ કોકોનટ ડે મનાવવા માં આવે છે. Happy World Coconut Day to All 🥥🌴કોકોનટ આપણને બે પ્રકારનાં મળે છે. એક લીલું નાળિયેર અને એક સૂકું નાળિયેર. લીલા નાળિયેરને આપણે "ત્રોફા" તરીકે ઓળખે છે. જ્યારે સૂકા નાળિયેરને આપણને "શ્રીફળ" તરીકે ઓળખીએ છીએ. કોકોનટ નું પાણી, મલાઇ, મિલ્ક, ઓઈલ તમામ નો ઉપયોગ કરવામાં આવે છે.નાળિયેરમાં પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વો ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ. નારિયેળમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ તત્વ હોય છે જે આપણી રક્ષા કરી શકે છે. નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગોળ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે. Neelam Patel -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
પંજાબી સ્ટાઇલ મેથી મટર મલાઇ
#ડિનરમેથી મટર મલાઇ પંજાબી ગ્રેવી સાથે સરસ લાગે છે એક વાર જરુર બનાવશો. Hiral Pandya Shukla -
બીટ ડ્રાય ફ્રુટ હલવો (Beetroot Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week5# Halwaબીટને હિન્દી માં ચકુંદર અને અંગ્રેજીમાં બીટરુટ કહે છે.શારીરિક કમજોરી, એનિમિયા,બ્લડ ખાંડ,અને કેન્સર જેવી ઘણી બીમારીઓથી છુટકારો મેળવવા તમે બીટ ને તમારા ડાયેટ માં શામેલ કરી શકો છો.રોજ 1/2 બીટ ખાવાથી પણઘણા ફાયદા થાય છે. Geeta Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12565554
ટિપ્પણીઓ (2)