લચ્છા ડુંગળી સલાડ(lachha dungri salad recipe in Gujarat)

Kajal A. Panchmatiya @cook_23026108
#સમર
ડુંગળી ઉનાળામાં ખાવાથી લુ ઓછી લાગે છે જો આ રીતે સલાટ બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે
લચ્છા ડુંગળી સલાડ(lachha dungri salad recipe in Gujarat)
#સમર
ડુંગળી ઉનાળામાં ખાવાથી લુ ઓછી લાગે છે જો આ રીતે સલાટ બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી લઇ તેની છાલ ઉતારી નાખો પછી ગોળ સ્લાઈસ કાપી લો બધી સાઇઝ ની રીંગ અલગ કરી લો.હવે તેમાં ઝીણું લીલું મરચું સમારીને નાખો
- 2
ત્યાર બાદ તેમાં મીઠું મરચાની ભૂકી ધાણા-જીરુ પાવડર ગરમ મસાલો બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં તેલ નાખીને પાછું બધું મિક્સ કરી લો તો તૈયાર છે ડુંગળી સલાડ ઉપરથી ધાણાભાજી નાખીને શરૂ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
લચ્છા ડુંગળી (Lachha Dungli Recipe In Gujarati)
#MB જોવામાં ખૂબ સામાન્ય લાગતી આ ડુંગળી જો નીચે આપેલ રીત થી બનાવવા માં આવે તો તમારા ભોજન માં ખૂબ સારું લાગશે Diksha Mankad -
-
લીલી ડુંગળી નું ખારિયું (Lili dungri nu khariyu recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી ખાવાની મજા જ કંઇક અલગ છે. આમ તો હવે આખું વર્ષ બધી જ પ્રકારના શાકભાજી મળે છે પણ શિયાળામાં શાકભાજીનો સ્વાદ જ કંઈક નિરાળો છે. ઘણી બધી એવી વાનગીઓ છે જે શિયાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે, લીલી ડુંગળી નું ખારિયું એમાંની એક વસ્તુ છે. એકદમ સાદી રીતે અને ઝડપથી બની જતી આ વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લીલી ડુંગળીના ખારીયા ને સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે પણ રોટલી ની સાથે શાક તરીકે પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week11 spicequeen -
-
કેરીનો છૂંદો (kerino chhundo recipe in Gujarat)
#સમરઆ રેસિપી ખાટું મીઠું કેરીનો છૂંદો આપણે અત્યારે ઉનાળામાં જ બનાવીએ છીએ જે થેપલા રોટલી સાથે સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Kajal A. Panchmatiya -
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
કઠોળ સલાડ (Kathol Salad Recipe In Gujarati)
કઠોળ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાં જ્યારે વેજિટેબલ્સ જેમ કે કાકડી ટામેટા ડુંગળી બધું મિક્સ કરીને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે..#GA4#Week5 Nayana Gandhi -
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival Week 3સામાન્ય રીતે લીલી ડુંગળી ઓળામાં, ભજિયામાં, લીલા ચણાનાં શાકમાં કે બીજા મિક્સ શાકમાં નાંખીએ.આજે મેં ફુડ ફેસ્ટીવલ૩ માટે મારા મમ્મીને યાદ કરી આ લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
આખી ડુંગળી કાજુ નું શાક (Akhi Dungri Kaju Shak Recipe In Gujarati)
ચોમાસાની સિઝનમાં મારે ઘેર આખી ડુંગળી કાજુ નું શાક બધાને ખૂબ જ ભાવે એટલે બનાવવાનું થાય છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. @Darshcook_29046696Darshna Pandya -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
કાચી કેરી અને ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungli Kachumber Recipe In Gujarati)
ઉનાળા માં ડુંગળી ખાવી સારી. ડુંગળી ખાવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
#પોટેટોસ્પાઇરલ
#ZayakaQueens#તકનીકઆ બધાને ભાવે એવું પોટેટો સ્પાઇરલ છે. જેને ડીપ ફ્રાય કરી ને ગરમ ગરમ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ભરેલી ડુંગળી (stuffed onion with gravy recipe in Gujarati)
સમર મા ડુંગળી ખાવી બહુ લાભદયિ હોય છે.કારણ કે ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી #સમર #goldenapron3#week16#onion Vishwa Shah -
કાચી કેરી અને ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની સલાડગરમી ની સિઝન માં કેરી આવતી હોય છે તો અમારા ઘરમાં બધાને કાચી કેરી નું સલાડ બહું જ ભાવે તો મેં આજે કાચી કેરી અને ડુંગળી ની સલાડ બનાવી. Sonal Modha -
ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
# સુપરશેફ4 બ્રાઉન રાઇસ બહુ હેલ્ધી હોય છે પણ સ્વાદમાં ઓછા ભાવે. પરંતુ જો આ રીતે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે. Sonal Suva -
આખી ડુંગળી નું શાક (Whole Onion Sabji Recipe In Gujarati)
સામાન્ય રીતે શાકભાજીને કાપીને શાક બનાવવામાં આવે છે, પણ એ જ શાકભાજીને કાપ્યા વગર આખે-આખા બનાવવામાં આવે તો તેનો સ્વાદ પણ અલગ જ હોય છે અને રૂટિન કરતા કંઈક હટકે પીરસવાથી બધાને ખાવાની ખુબ મજા પણ આવે છે.#CB7#week7#આખીડુંગળીનુંશાક#wholeonionsabji#onionsabji#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચીઝી ફલાફલ
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ ડીશ ઈન્ટરનેશનલ ડીશ છે જે કાબુલી ચણામાંથી બનાવવામાં આવે છે, મેં આમાં ચીઝની ક્યુબનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે, જેથી ફલાફલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4 #Week11# green onion# salad શિયાળાની શરૂઆત થાય એટલે અમારા ઘરમાં લીલી ડુંગળીની પણ શરૂઆત થઈ જાય લીલી ડુંગળી માંથી આમ તો ઘણું બધું બનતું હોય છે તેનું શાક પણ બહુ સારું થાય છે લીલી ડુંગળી નો ઉપયોગ કરીને પરોઠા, ચાઈનીઝ આઈટમ માં પણ લીલી ડુંગળી નો ઘણો ઉપયોગ થતો હોય છે પણ જો સૌથી વધારે બધાને ભાવતું અને જલ્દી બની જાય એવું કંઈ હોય તો એ સલાડ છે અને તેમાં પણ જો લીલી ડુંગળી નું સલાડ હોય તો એ શાકને પણ ટક્કર આપે તો મેં આજે લીલી ડુંગળી નું સલાડ જ બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોય છે અને પરોઠા કે ખીચડી ની સાથે બહુ જ મસ્ત લાગે છે જો આ સલાડ હોય તો શાક ન હોય તો પણ ચાલે અમારા ઘરમાં લીલી ડુંગળી ટામેટાં નું સલાડ બધાને બહુ જ ભાવે છેJagruti Vishal
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12565538
ટિપ્પણીઓ (2)