સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

priti soni @cook_23268646
રાંધવાની સૂચનાઓ
- 1
થાળી માં ઈડલી નું ખીરું પાથરવું પાછી ઢોકળીયા માં બાફવા મૂકવું
- 2
પછી અધકચરું બાફવું પછી એક વાટકી માં ઈડલી નું ખીરું લીલી ચટણી મિક્સ કરી બીજું લેયર પાથરવું તને અધકચરું બાફવું
- 3
પછી બફાય એટલે ઢોકળા નું ખીરું પાથરવું પછી બાફવા દેવું
- 4
ઢોકળા સરસ બફાઈ ગયા પછી ઉપર વઘાર કરવો
- 5
પછી ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5 #Week 5 આજે મે લસણ ની લાલ ચટણી વાળા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. સવારના નાસ્તામાં, સાંજે ચ્હા સાથે અથવા ભોજન સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોસા નું ખીરું વધ્યું હોઈ ત્યારે બીજે દિવસે આ બનાવું છું. Pankti Baxi Desai -
ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
#DRC#cookpad_gujaratiનરમ અને લચીલા ઢોકળા એ ગુજરાત ની ઓળખાણ છે. જાત જાત ના ઢોકળા બને છે અને હજી પણ વિવિધતા અને નવીનતા સાથે ઢોકળા બનતા જ રહે છે. ઢોકળા નો ઉપયોગ હવે તો સ્ટાર્ટર તરીકે પણ થાય છે.આજે મેં બીટ ઉમેરી ને ઢોકળા ને સ્વાસ્થ્યપ્રદ અને નયનરમ્ય બનાવ્યા છે. સાથે ઢોકળા ના નાના ટુકડા કરી તેમાં ચટણી, કેચઅપ અને ચીઝ સાથે એક સુંદર બાઇટ્સ બનાવ્યા છે. Deepa Rupani -
-
-
ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)
#CB1#WEEK1#cookpadindiaછપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊ઢોકળા દાબેલી (without pau/maida) Noopur Alok Vaishnav -
-
-
-
-
દેશી ટુ વિદેશી (મેગી ઢોકળા)(Maggi DHOKLA RECIPE IN Gujarati)
#MaggiMagicInminutes#Collab#maggirecipe#Cookpadindia#cookpad_gu મેગી નાના બાળકો થી લઇ મોટા સુધી સૌ કોઈને ભાવતી અને મિનિટો માં બની જાય છે.પણ આજ મેં આ મેગી ને કઈ અલગ રીતે બનાવની છે કેમ કે આપણે ગુજરાતી અને મેગી વિદેશ માંથી આવેલ તો ગુજરાતી ને ઢોકળા વગર ના ચાલે જ્યારે વિદેશી ને મેગી વગર તો મેં આ બંને ને સાથે લાવી એક નવું રૂપ ,નવો સ્વાદ આપ્યો છે.અને એમાં એક મેં આપણા દેશ અને વિદેશ ને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે.આશા છે તમને મારી આ ડીશ સારી લાગશે ને તમે પણ એક વાર જરૂર બનાવશો.એટલે જ મેં મારી ડીશ નું નામ પણ દેશી ટુ વિદેશી મેગી ઢોકળા આપ્યું છે. Shivani Bhatt -
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
-
-
-
-
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈને દૂધીના ભાવતી હોય તો આ રીતે ખવડાવી શકીએ છે. Disha Prashant Chavda -
ઢોકળા પિઝ્ઝા (dhokla pizza recipe in Gujarati)
#માઇઇબુક#post28#વિકમીલ3#સ્ટીમઢોકળા પિઝા એ ફયુઝન ફૂડ છે પણ બનાવવા સહેલા અને સ્વાદિષ્ટ લાગે છે. વડી બાળકો ને પણ બહુ પ્રિય હોય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12586421
ટિપ્પણીઓ