આખા લીંબુ નું ખાટું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ લો. તેને ધોઈ નાખો. જેમ બાતવ્યું પ્રમાણે ઉપર થી કાપો.
- 2
હવે તેમાં હરદર અને મીઠું ભરો.
- 3
બધા જ લીંબુ ને આ રીતે ભરો. ભરાઈ ગયા બાદ કાચ ની બરની માં ભરી લો.
- 4
હવે એક કરસિયા માં પાણી લિઓ તેમાં મીઠું ઉમેરો. અને મિક્સ કરો. હવે આ પાણી 8-10 કલાક માટે રેવા દો.
- 5
8-10 કલાક બાદ આ પાણી ને બરણી માં ઉમેરો.
- 6
15 દિવસ પછી આપડા લીંબુ નું અથાણું તૈયાર હશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
ભરેલા લીંબુ નું ખાટું અથાણું
#અથાણાં#જૂનસ્ટારઆ અથાણું સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ લાભદાયી છે. એમાં તીખાશ કે તેલ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત મીઠું અને હળદર ભરી ને જ બનાવવામાં આવે છે. લાંબા સમય સુધી એકદમ સરસ રહે છે. કોઈ તડકો પણ આપવાની જરૂર નથી. કહેવાય છે કે આ અથાણું જેટલું જૂનું એટલું સારું. વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનતા સમય લાગે છે. Disha Prashant Chavda -
-
-
લીંબુ ફુદીના સરબત (lemon & mint sharbat recipe in gujarati)
#goldenapron3#week19#lemon Monali Dattani -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12185464
ટિપ્પણીઓ