મિક્ષ દાલ વડા (Mix Dal wada recipe in gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

મિક્ષ દાલ વડા (Mix Dal wada recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીમગ ની દાળ
  2. ૧/૨ વાડકીચના ની દાળ
  3. ૧/૨ વાડકીઅદડની દાળ
  4. ૧/૨ વાડકીલીલો કાંદો
  5. ૨ ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. 1 ચમચીધાણા
  7. ૧ ચમચીલીલા મરચા
  8. 1 ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ત્રણેય દાળ ને ૪-૫ કલાક પલાળી રાખી ક્શ કરી લો.

  2. 2

    એમા ઝીણા સમારેલા કાંદા,ધાણા,મરચા,આદુ લસણ,મીઠુ પાણી નાંખી ખીરૂ તૈયાર કરો

  3. 3

    તળી લો.ગરમ ગરમ સોસ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes