ફરાળી કાચા કેળા નું શાક

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#શ્રાવણ
આજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે.

ફરાળી કાચા કેળા નું શાક

#શ્રાવણ
આજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4 નંગ- કાચા કેળા
  2. 3-4 ચમચી- સીંગતેલ
  3. 1 ચમચી- જીરૂ
  4. 2 નંગ- સમારેલા લીલા મરચાં
  5. 2 ચમચી- સીંગદાણા
  6. 5-6પાન - લીમડા ના
  7. 1 ચમચી- સફેદ તલ
  8. 1 ચમચી- કાશ્મીરી મરચું પાવડર
  9. 1 ચમચી- ખાંડ
  10. 1/2 ચમચી- આમચુર પાવડર
  11. 1/2 ચમચી- લીંબુ નો રસ
  12. સ્વાદ મુજબ - સિંધવ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા કાચા કેળા ની છાલ ઉખાડી સમારી દો. પછી બધી સામગ્રી લો.

  2. 2

    તાવડી માં સીંગતેલ લઇ જીરૂ, લીમડો લીલા મરચાં નાંખી કટર માં ચોપ કરેલા સીંગદાણા નાંખી હલાવી સમારેલા કાચા કેળા નાંખી મીઠું અને તલ નાંખી હલાવી ઢાંકણ ઢાંકી રહેવા દો.

  3. 3

    5-7 મિનિટ માં ચડી જાય પછી લાલ મરચું, ખાંડ, આમચુર પાવડર અને લીંબુ નો રસ નાંખી હલાવી ગેસ બંધ કરી બાઉલ માં લો.

  4. 4

    તો રેડી છે ફરાળી કાચા કેળા નું શાક....

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes