સૂકા ચોરા બટેટાનું શાક

સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું
રાંધવાની સૂચનાઓ
- 1
ચોરા ને આખી રાત પલાળી ને તે ને ધોઈને લેવા બટેટા ને જીણા સમારીને ધોઈને લેવા ત્યારબાદ એક કૂકરમાં તેલ લઈને ગરમ થાય ત્યારે તેમાં જીરું મૂકી ને સાતડવું તે થાય પછી તેમાં હિંગ નાખવી પછી તેમાં ચોરા ને બટેટા નાખીવા
- 2
ત્યારબાદ તેમાં મસાલા કરવા હરદર નમક ધાણાજીરું મરચું પાવડર નાખીને તેને મિક્સ કરવું ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને કુકર બન્ધ કરવું ને તેની વિહશલ ચાર થી પાંચ થવા દેવી કઠોડછે એટલે વિહશલ વધારે કરવી
- 3
તે થઈ જાય પછી કુકર ઠરે પછી તેને એક બાઉલ માં લઈને કોથમીરથી ગાર્નિશ કરવું તે શાક રશા વાળું ભાત સાથે સારું લાગેછે આ શાક કોઈ પ્રસન્ગ મા દાળ ભાત કે કઢીભાત સાથે સૂકું પણ બનેછે તે ખૂબ જ ટેસ્ટી લાગેછે તેમાં ખટાશ ને ગળપણ મતલબ આમલી ને ગોડ વાળું ને ગરમ મસાલા વાળું પણ બનેછે મેં સાદું જ બનાવ્યું છે
- 4
તો તૈયાર છે સૂકા ચોરનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીનું શાક
શાક આપડા ગુજરાતી ઘરોમાં ઘણી જાતના થાય છે તો તેમાં નું આ એક શાક કોબી નું પણ થાયછે તેપણ ટેસ્ટમાં એટલુંજ સ્વાદિષ્ટ લાગેછે આ શાક પણ ઘણા લોકો બનાવતા પણ હશે જ તે શાક ને ગરમાગરમ રોટ લીો ને દાળભાત સાથે પણ એટલુંજ ટેસ્ટી લાગેછે તો આજ નું પણ જોઈ લઇએ કોબીનું શાક#goldenapron3 Usha Bhatt -
કરેલા બટેટાનું ક્રિષ્પી શાક
કરેલા નું શાક પણ ઘણા લોકો બનાવતા જ હોયછે ઘણા લોકો ભરેલા આખા કરેલા નું શાક બનાવે છે ઘણા લોકો કરેલા ડુંગળીનું શાક બનાવેછે ઘણા લોકો રેગ્યુલર કરેલા બટેટા નું થોડું ગ્રેવી વાળું હોય તેવું બનાવેછે તો આજે મારા ઘરમાં જે રીતનું બનેછે તે રીત તમને જણાવી દવું Usha Bhatt -
ક્રિષ્પી કરેલા બટેટાનું શાક
કારેલા નામ સાંભળતા જ ઘરના બાળકો નું મોઢું બગડી જાય તે સાંભળી ને કહી જ દે મારે નથી જમવું પણ એવું નથી ઘણા તો મોટા લોકો પણ કરેલા નું સાક નથી ખાતા તો ઘરના લોકો તેમના માટે કઈ બીજું શાક તેમને ભાવતું શાક બનાવે છે પણ ઘરની ગૃહિણીઓ તે પણ કઈ હાર તો ના જ માને ગમે તેમ ગમે તે રીતે ઘરના લોકોને ખવડાવે ખરી ને આમ પણ કરેલાં ભલે કડવા હોય પણ તેના ગુણ ઘણા સારા છે તો ગરમી ની ઋતુમાં કે ચોમાસામાં કરેલાં ખાવા જોઈએ તો આજે હું ક્રિષ્પી કરેલા ને બટેટા નું શાક બનાવ્યું છે Usha Bhatt -
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
દૂધીબટેટાનું શાક
શાક દૂધી નું હોય કે કોઈ પણ શાક હોય પણ ઘણા ઘરોમાં લસણ વગર કે ઘણા તો ડુંગરી પણ વઘારમાં મૂકીને શાક બનાવેછે પણ લસણ વગર પણ શાક થાયછે ડુંગડી વગર પણ એટલું જ સરસ શાક થાય છે તો તેની રીત પણ જોઈ લઈએ Usha Bhatt -
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
તુર્યા નું શાક
તુર્યા આમ તો ચોમાસા માં સારા મળે છે તેની સિઝન પણ ઉનાળો ને ચોમાસુ આ બન્ને ઋતુમાં સારા પ્રમાણમાં મળેછે તે પણ એટલાજ ગુણકરી છે પણ તે ને માર્કેટમાં લેવા જઈએ ત્યારે તે ને એકદમ કુણા ને મીઠા હોય તેવા લેવા જોઈએ કેમકે તે ઘણા કડવા પણ હોયછે તો તેને લેતા પહેલા ચાખીને લેવા અથવા શાક બનાવતા પહેલા ચાખવા પડે નહીં તો શાક કડવું થાય ને બધી મહેનત નકામી જાય કોઈ ખાય નહિ એટલે ફેકવું પડે તે પચવામાં પણ હલકું છે બીમાર માણસો પણ ખાઈ શકે ને બનાવમાં પણ જલ્દી થઈ જાય છે તો ચાલો આજે ઉનાળા નું સિઝનનું પહેલું શાક જોઈ લઈએ વળી ગરમી ની શરૂઆત પણ થઈ ગઈ છે Usha Bhatt -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
મુઠ્યાં ને સાથે ચાય
મુઠ્યાં પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે તે ઘણી જાતના દૂધીના મેથીની ભાજીના કોબીના ને અલગ અલગ લોટના પણ થાયછે ઘઉં ના કરકરો લોટના બાજરીના લોટના આ રીતે ઘણી રીતે અલગ અલગ થાયછે Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
પોવાબટેટા
પોવા. બટેટા આમ તો દરેક ના ગરમા બનતાજ હોયછે તે એક હળવો નાસ્તો છે તે સ્કૂલે જતા બાળકોને ટીફીણમાં પણ દઈ શકાયછે ને ઓફિસે જતા લોકોને પણ ટીફીનમાં આપી શકાય છે ને ઘરમાં નાના મોટા સૌને પસન્દ છે તે બનાવમાં સરળ છે તો આજે હું લાવીછું પોવાબટેટા Usha Bhatt -
ચણા બટેટાનું શાક અને ભાત
આજે મેં સૂકા દેશી ચણા ને બટેટાનું શાક ભાત ને રોટલી સંભારો બનાવ્યો છે સાથે મસાલા છાસ રોજ દાળ ને ભાત ના ગમે રોજ કંઈક અલગ અલગ હોય તો જમવાની મજા આવે ને રોજ એક ની એક ડીશ ઘરમાં કોઈને ના ભાવે તો ક્યારેક કઢી ભાત ક્યારેક મગ ભાત આ રીતે અલગ અલગ ગુજરાતી થાળી આપણી ઘણી હોય છે તો આજે દેશી ચણા બટેટાનું શાક ને ભાત બનાવ્યા છે Usha Bhatt -
મિક્સ વેજીટેબલ પિકલ્સ
આજે મેં વેજીટેબલસ પિકલ્સ બનાવ્યું છે તે હું જ્યારે હરિદ્વાર ગઇ હતી ત્યારે ત્યાં હોટલમાં આ પિકલ્સ હતું તે એટલું સરસ હતું કે તે મને બનાવાનું મન થઇ ગયું ત્યાં બજારમાં પણ એક દુકાનમાં આ પિકલ્સ જોયું ને તે ને મેં ખરીદ્યું પણ તેને ધ્યાન થઈ જોયું પણ ને ખાધું પણ તેમાં ક્લોનજી શાજીરું પણ નાખેછે મને કે મારા ઘરમાં કોઈને પણ ક્લોનજી પસન્દ નથી તે ને ડુંગળી ના બી કહેવાય છે એટલે હું નથી નાખતી આ અથાણું સાંજના ડિનર મા ખાસતો વુજરાતી ઘરોમાં પરાઠા થેપલા ખીચડી ભાખરી બનતા હોય તો ઘણી વખત ઘરમાં શાક ના બને તો આ અથાણું શાકની કમી પુરી કરે છે બીજું કે ઘણા નાના મોટા શાક ના પણ ભાવતા હોય તો આ અથાણું બધાને ભાવશે તો અહીં બનાવ્યું છે વેજિટેબલ્સ પિકલ્સ Usha Bhatt -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
મરચાંનો સંભારો
સંભારો તે પણ ઘણી જાતના થાયછે તેમાં પણ ગુજરાતી રેસીપી એટલે કઈ બાકી જ ના હોય ગુજરાતી મેનુ કહો એટલે બસ ઘણી વેરાયટી મળે કેટલી જાતના સમભારા કેટલી જાતના સલાડ અનેક જાતના શાક દાળ એવું તો ઘણું જ મળી જાય તો તેમાં મરચાં પણ બાકી ના જ હોય લોટવાળા મરચાં ભરેલાં મરચાં રાઈવાળા મરચાં તળેલા મરચાં શેકેલા મરચાં આમ એ પણ ઘણી જાતના રેસ્ટોસન્ટમાં કે ગુજરાતી ઘરોમાં મળી જાય તો આજે મરચાં નો સંભારો પણ જોઈ લઇએ Usha Bhatt -
રીંગણ બટેટા નું શાક(rigan bataka nu saak recipe in Gujarati
#સુપરશેફ ભરેલું શાક ગુજરાતી ઘરોમાં થતું જ હોયછે. આજે મેં પણ બનાવ્યું છે થોડી મશાલો અલગ બનાવ્યો છે Usha Bhatt -
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે Usha Bhatt -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
#મગ golden apron 3.0 week 20
મગ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે મેં અહીં છુટા મગ કર્યા છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
મેગી મશાલા પુલાવ #goldanapron 3.0 week 20
પુલાવ પણ ઘણી જાતના બનેછે ને એ દરેક ઘરમાં થતા જ હોયછે. તો મેં આજે મેગી મશાલા પુલાવ બનાવ્યા છે. Usha Bhatt -
લીલા ચણા જિનજરા નું ભડથું
#લીલીલીલા ચણા એટલે કે જિનજરા માર્કેટમાં અત્યારે ખુબજ આવેછે તે પણ લીલા શાક માનુ એક શાક છે તે શેકીને ખવાય છે તેને પાણીમાં મીઠું નાખીને બાફીને પણ ખવાય છે તે બીજાશાકની જેમ તેનું પણ શાક પણ બને છે તેની ઘણી વાનગી બનેછે જેમકે સેન્ડવીચ કબાબ સ્ટફ પરાઠા વગેરે વગેરે Usha Bhatt -
મટર પનીર સબ્જી
રેસ્ટોરન્ટ મા ઘણી જાતના શાક મળે છે પણ આ પંજાબી શાક નાનું એક શાક પંજાબી શાક છે આમ તો પજાબી ઘણી જાતના શાક બને છે પણ આજે મેં મટર પનીર શાક રેડ ગ્રેવીનું બનાવ્યું છે લગ લગભગ નાના મોટા બધ્ધા જ લોકો ને આ શાક ભાવે છે તો આજે મટર પનીર બનાવ્યું છે Usha Bhatt -
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
બ્રેડ સુજી મેથી રોપ્ટોસ
#goldenapron3બ્રેડની ઘણી રેસીપી બનેછે જેમકે સેન્ડવીચ બ્રેડરોલ ઘરેલી બ્રેડ ઓપન સેન્ડવીચ સેન્ડવીચ માં તો ઘણી અલગ અલગ વેરાયટી હોયછે મેં જે રોપટોપ્સ બનાવ્યા છે તે જલ્દીથી બની જાસે ને સામગ્રી પણ ખૂબ ઓછી જોઈએ છે તો આજે રોપટોપ્સ બનાવીએ Usha Bhatt -
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
વેજ પોટેટો રાઈસ ટીક્કી
વેજ રાઈસ ટીક્કી મેં કંઇક અલગ રીતે બનાવી છે ટીક્કી તો હર કોઈ બનાવતા જ હોય છે પણ હું થોડું તેમાં વધારે વેરિયેશન કરીને બનાવ્યું છે તેમાં આપણા મનગમતા શાક નાખી શકાય છે તે મેઈન કોર્ષ માં પણ કહેવાય આમ તો તે એક સ્ટાટર પણ કહેવાય ને ફરસાણ પણ કહેવાય મેઈન કોર્સ એટલા માટે કે તેમાં ચોખા છે મનગમતા શાક પણ છે ને ઘરમાં ભધાને ભાવે પણ છે Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ