ચીપ્સ ભજીયા (Chips Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં બેસન(ચણા)નો લોટ મીઠું હીંગ સાજી ના ફુલ પર જ લીંબુ નીચોવું તેલ નાખી બેટર બનાવો.
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય અટલે તેમાં બટેટા ની ચીપ્સ તૈયાર કરેલ બેટર માં ડીપ કરી તેલ માં મૂકો.ગોલ્ડન બાઉન તળવા.
- 3
તો તૈયાર છે યમી બટેટા ની ચીપ્સ.તેને કેચઅપ, ખજૂર ની ચટણી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
- 4
નાના બાળકો ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નૂડલ્સ લચ્છા ભજીયા (noodles lachha bhajiya recipe in gujarati)
#goldenapron3#week18#besan Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
-
-
-
-
-
-
ક્રિસ્પી આલુ&ટમેટો સેવ Crispy Aalu Tomato Sev Recipe in Gujarati
#goldenapron3#week18#Besan Nehal Gokani Dhruna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12596536
ટિપ્પણીઓ