મિક્સ પકોડા (Mix Pakoda Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

#besan
#goldenapron3
#week18
મેં આજે બટાકા પુરી, કાંદા, કેરી અને કેળા ના ભજિયા બનાવ્યા.

મિક્સ પકોડા (Mix Pakoda Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#besan
#goldenapron3
#week18
મેં આજે બટાકા પુરી, કાંદા, કેરી અને કેળા ના ભજિયા બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ ચમચીચણા નો લોટ
  2. ૨ ચમચીરવો
  3. ૧ ચમચીલીલુ મરચું
  4. ૧/૪ ચમચીહિંગ
  5. ૧/૪ ચમચીહળદર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ નંગસમારેલા બટાકા
  8. ૧ નંગસમારેલા કાંદા
  9. ૧ નંગસમારેલી કેરી
  10. ૧ નંગસમારેલા કેળા
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ રવો અને મસાલા નાખી પાણી નાખી હલાવતા જવું.

  2. 2

    ખીરું બહુ જાડું કે બહુ પાતળું નહીં કરવું. મિડિયમ જ રાખવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે ખીરું માં ‌વારાફરથી બટાકા કાંદા ઉમેરી ખીરું તેલ માં મૂકી તળી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes