બટાકા ની ચિપ્સ ના ભજીયા (Bataka Chips Bhajiya Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16639932

ચણા નો લોટ ચાળી તેમાં મીઠું સાજી ના ફૂલ લીંબુ નાખી થોડું પાણી નાખી ખીરું તૈયાર કરવું પછી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ની ચિપ્સ લોટ માં બોળી ને તેલ માં તળવી
ત્યાર છે બટાકા ની ચિપ્સ ના ભજીયા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ