રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નંગ બટેટા
  2. 3નંગ ડુંગળી
  3. 2નંગ મેંથીની ભાજી
  4. 3નંગ મરચા
  5. 1/2લીંબુ
  6. અડધી ચમચી ટાટા ના સોડા
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. અડધી ચમચીમરી
  10. તેલ તળવા માટે
  11. લસણ ની ચટણી
  12. જરૂર મૂજબ પાણી લેવું
  13. 2વાટકા બેસન નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગરી, બટેટા, મરચા,મેથીભાજીની ઝીણું સાંભરવું

  2. 2

    એક તપેલીમાં બેસન નો લોટ લેવો તેમાં મરચું, મીઠું,ટાટા સોડા,મરી, લીંબુ, લસણ ની ચટણી અને જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરી લેવું

  3. 3

    ત્યાર બાદ તેમાં સંભારેલું શાક ઉમેરી દેવું ભજીયા બનાવવા નું ખીરું ત્યાર છે

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું ત્યાર બાદ તેમાં નાના ભજીયા મુકવા

  5. 5

    ત્યાર છે મિક્સ ભજીયા સર્વ કરો ખજૂર આંબલી ની ચટણી અથવા લિલી ચટણી સોસ સાથે ખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes