નૂડલ્સ લચ્છા ભજીયા (noodles lachha bhajiya recipe in gujarati)

નૂડલ્સ લચ્છા ભજીયા (noodles lachha bhajiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં પાણી ગરમ કરો હવે તેમાં નૂડલ્સ અને મિક્સ વેજીટેબલ, મીઠું નાખી બાફી લો ત્યાર પછી નૂડલ્સ ને થોડી વાર માટે ઠંડા થવા માટે રહેવા દો.
- 2
હવે ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ,મરી, ધાણા, હિંગ, અજમો ઉમેરી બરાબર મીક્સ કરવું. લાલ મરચું, અજમો, મીઠું અને કોથમીર આદું -મરચા ની પેસ્ટ, મીઠું, મરચું, લીંબુ, તજ-લવિંગનો ભૂકો અને નૂડલ્સ ઉમેરી બરાબર મીક્સ કરવું. પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરો
- 3
હવે ગરમ તેલ અને સોડા ઉમેરી બરાબર હલાવો, હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તૈયાર કરેલાં નૂડલ્સના ભજીયા ખીરા માંથી હાથ ની મદદ થી જેમ લચ્છા વારી ને ગોટા પાડીએ છીએ તેમ નૂડલ્સના લચ્છા ભજીયા પાડો તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
તો હવે તૈયાર છે આપણા "નૂડલ્સ લચ્છા ભજીયા" ને સોસ કે ચટણી સાથે સર્વ કરી શકાય... ધનેશ્વરી કિરણકુમાર જોશી...😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નૂડલ્સ નાં ભજિયાં(Noodles Bhajiya recipe in Gujarati)
#GA4#week2Noodlesબાળકો માટે બનાવી એમની પસંદગી SHRUTI BUCH -
-
-
-
-
નૂડલ્સ ના ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
#સ્નેક્સ# પોસ્ટ ૧ચોમાસું આવે એટલે બધાને ભજીયા ખાવાનું મન થાય. આપણે ગુજરાતમાં તો ભજીયા વિના બધું અધુરૂ. હર એક ઘરમા અલગ-અલગ ભજીયા બનતા જ હશે. કોઈના ઘરમાં મેથીના,કાંદાના, બટાકાના,પાલકના, પાકા કેળાના,મિક્સ ,અજમાના,મરચાના અને એવા તો કંઈક અલગ અલગ ઘણા બનતા હશે. અને મેં આજે બનાવ્યા છે. બાળકોના સ્પેશિયલ નૂડલ્સ ના ભજીયા. REKHA KAKKAD -
-
-
-
-
-
મેથી ના લચ્છા ભજીયા (Methi Lachcha Bhajiya Recipe In Gujarati)
કંઈક જુદુ લાગ્યું ને? મેથીના ગોટા જ છે પણ શેપ માં ના હોય અને uneven હોય, કેમ કે ડુંગળી ના લચ્છા એડ કર્યા છે અને ખીરું પણ ઢીલું રાખ્યું છે ..તમે પણ બનાવવાનો ટ્રાય કરજો.. Sangita Vyas -
-
-
-
-
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
નૂડલ્સ (noodles recipe in Gujarati)
#GA4#week2બહુ થોડી વસ્તુ અને ઝડપથી બની જતા આ નુડલ્સ ઘણા વર્ષો પહેલા અમે અહીંની એક હોટલમાં જમવા ગયા હતા ત્યારે મારા દીકરાએ મંગાવ્યા હતા,તો આ ટાઈપ ના નુડલ્સ આવ્યા તા. સિમ્પલ અને સોબર ટેસ્ટ..... અમને બધાને બહુ પસંદ આવ્યા હતા, તો આજે મેં ફરીથી યાદ કરીને બનાવ્યા છે..... Sonal Karia -
-
-
-
-
-
ક્રિસ્પી આલુ&ટમેટો સેવ Crispy Aalu Tomato Sev Recipe in Gujarati
#goldenapron3#week18#Besan Nehal Gokani Dhruna -
ડુંગળી ના લચ્છા ભજીયા (Onion Lachha Bhajiya Recipe In Gujarati)
કોઈ પણ ભજીયા નું leftover ખીરું હોય ત્યારે આવા ડુંગળીને લાબી કાપી ખીરા માં રગદોળી તળી લેવાય છે. Sangita Vyas -
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ