ખાંડવી (Khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ ચાળી લો પછી તેમાં ૨ વાટકી છાશ ઉમેરો પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી અને નમક, ચપટી હળદર ઉમેરીને બરાબર હલાવો પછી તેને એક ગરણીથી ગારવુ પછી તેને ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવા મૂકવું અને હલાવતુ જવું જેથી કરીને ખાંડવી સરસ બને પછી આ મિશ્રણ ધટૃ થાય ત્યાં સુધી પકાવો પછી ગેસ બંધ કરી દેવો
- 2
હવે એક થાળીમાં પાછળ ના ભાગ માં તેલ લગાવી દો પછી તેમાં આ મિશ્રણ મુકીને તેને ચપ્પુ થી આખી થાળી માં હળવે હળવે થી પાથરીને ૫ મિનિટ સુધી ઠંડુ થવા દો પછી તેમાં કાપા પાડી ને ગોળ રોલ તૈયાર કરો પછી એક કડાઈમાં ૨ ચમચી તેલ લઇ તેને ગેસ ઉપર મૂકવું પછી તેમાં રાઈ, લીલાં મરચાં ની કટકી અને તલ નાખી ગેસ બંધ કરી દો પછી આ વઘાર ને ખાંડવી ઉપર છાંટવો તૈયાર છે સ્વાદિષ્ટ અને લાજવાબ એવી ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
-
-
-
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં બપોરના જમવામાં અમારે ત્યાં ગુલાબ જાંબુ અને ખાંડવી બનાવ્યા હતા તો આજે ખાંડવી ની રેસીપી શેર કરીશ Kalpana Mavani -
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 ફક્ત 6 મિનિટ માં આ રેસિપી બનાવો મારી આ રીતથી. આ એક ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે.જે નાના મોટા સૌને ભાવે છે.સ્વાદમાં ખાટી તીખી આ વાનગી ખૂબ જ ટેસ્ટી લાગે છે.નાસ્તો કે જમવામાં ફરસાણ તરીકે પણ આ વાનગી બેસ્ટ છે. Payal Prit Naik -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
ખાંડવી(khandvi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪ખાંડવી આપણી ગુજરાતીઓની traditional ડિશ છે . મેં પહેલી વખત ટ્રાય કરી છે ..😊😊 nikita rupareliya -
-
-
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12597617
ટિપ્પણીઓ