રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ લેવો અને 2
કપ છાશ લઈ એક તપેલી અથવા બાઉલ ની અંદર લોટમાં ધીમે ધીમે છાશ ઉંમરતા જવું અને સતત હલાવતા રહેવું. - 2
પછી એક ગરણી થી એકદમ પતલુ ખીરું છે તેને ગાળી લેવું અને તેમાં મીઠું,હળદર,ચટણી ઉમેરી તપેલી ગેસ પર મૂકી.અને સતત હલાવતા રહેવું
- 3
આમ આઠ દસ મિનિટ હલાવાથી આપણું ખીરું છે એ ઘટ બનતું જશે.ત્યારબાદ તેને થાળીમાં તેલ લગાડીનેએકદમ પતલુ પાથરી દેવું.ત્યારબાદ તેમાં ઉભા કાપા પાડી અને રોલ તૈયાર કરી લેવા અને એક-ડિશ માં મૂકી દેવા.
- 4
હવે એક નાની તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ સૂકા મરચાંનાખવી હિંગ નાખો.પછી ગેસ બંધ કરી દેવો આપણો વઘાર તૈયાર થઈ ગયો પછી તે ખાંડવી ઉપર છાંટવો. તો તૈયાર છે ખાંડવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાંડવી(khandvi recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪ખાંડવી આપણી ગુજરાતીઓની traditional ડિશ છે . મેં પહેલી વખત ટ્રાય કરી છે ..😊😊 nikita rupareliya -
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend 2 આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને ભાવતી ખાંડવી Kajal Chauhan -
-
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
-
મસાલા ખાંડવી (masala khandvi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-7#વિકમીલ૧#સ્પાઈસી/તીખીખાંડવી ગુજરાતી ઓને ખુબ જ ભાવે.. પણ મને એમાં મસાલો ભરી ને બનાવેલ મસાલા ખાંડવી ખુબ જ ભાવે... સાથે ચટણી ની કોઈ જરૂર નથી... Sunita Vaghela -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4#Week7#fast bake આમાં ઘણા લોકો દહીંનો ઉપયોગ કરે છે પણ મેં આમ જ હાથ લીધી છે અને એકદમ ફટાફટ થઈ જાય છે અને ખુબ ટેસ્ટી અને અલગ રેસીપી છે Vandana Dhiren Solanki -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend#week2ખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે તે સહેલાયથી અને સ્વાદિષ્ટ બને છે Megha Mehta -
-
-
-
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13799237
ટિપ્પણીઓ