કટલેસ(cutlet recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

# પરાઠા એન્ડ રોટી.(katlesh recipe in gujarati)

કટલેસ(cutlet recipe in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

# પરાઠા એન્ડ રોટી.(katlesh recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૩ થી ૪ વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. ૩-૪ નંગ બટાકા(બાફી લેવા)
  3. 1વાટકી વટાણા(બાફી લેવા)
  4. 2ચમચી તેલ મોણ માટે
  5. નિમક સ્વાદ પ્રમાણે
  6. ૭થી ૮ ચમચી દળેલી ખાંડ
  7. બેથી ત્રણ ચમચી આદુ મરચા અને કોથમીર ની પેસ્ટ
  8. 1ચમચી લાલ ચટણી, ધાણાજીરૂ,
  9. અડધી ચમચી હળદર અને ગરમ મસાલો
  10. ૨ નંગ લીંબુ
  11. ૧ કપ રવો
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે રોટલીનો લોટ બાંધી શું. તે લોટની રોટલી બનાવી લેવી

  2. 2

    બધી રોટલી બનાવી લેવી. રેડી છે રોટલી.

  3. 3

    હવે રોટલી ની કટલેસ કરીશું. સૌ પ્રથમ રોટલી ને ક્રશ કરી લેવી

  4. 4

    હવે રોટલીમાં બાફેલા બટાકા, વટાણા અને બધા મસાલા એડ કરી દેવા. ત્યારબાદ બધું મિક્સ કરી દેવું

  5. 5

    હવે તેની કટલેસ બનાવીશું. આ રીતે કટલેસ શેપ આપી દેવો. પછી તેને રવામાં રગદોળી લેવા

  6. 6

    તેરી ગરમ થયા બાદ તેને તળી લેવું. રેડી છે કટલેસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes